ભારતીય રેલ્વેની ડિજિટલ રોડ મેપ પર ટ્રેનનું સંચાલન કરવાની તૈયારી-વર્ષ 2024 સુઘી 200 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડશે ટ્રેન
ભારતીય રેલ્નેની ટ્રેનના સંચાલનને લઈને ખાસ તૈયારી ડિજિટલ રોડ મેપ પર દોડવશે ટ્રેન 200 કિમી પ્રતિ કલાકની હશે ઝડપ ઘુમ્મસમાં પણ નહી ખોરવાય ટ્રેન વ્યવહાર દિલ્હીઃ- ભારતીય રેલ્વે અનેક મોરચે આગળ વધતું જોવા મળી રહ્યું છે, કોરોનાકાળમાં પણ સતત રેકોર્ડ બનાવ્યા હતા, આ સાથે જ ખાસ ટ્રેનોનું સંચાનલ કરીને કોરોનાકાળમાં દેશવાસીઓની મદદે આવ્યું હતું, ત્યારે […]