1. Home
  2. Tag "digital transactions"

પ્રથમ છ માસિક સમયગાળામાં UPI ના માધ્યમથી 83.17 લાખ કરોડની લેનદેન કરાઈ

દિલ્હીઃ પીએમ મોદીના અથાગ પ્રયત્નથી ભારતમાં ડિજિટલ પેમેન્ટને વેગ મળ્યો છે એટલું જ નહી દિવસેને દિવસે ડિજિટલ પેમેન્ટના આકંડાઓ આકાશ સપ્ર્શી રહ્યા છએ મોટા ભાગના લોકો હવે કેશથી લેનદેનનો વ્યવહાર કરતા બંઘ થયા છે ગામડાઓમાં પણ હવે ડિજિટલ પેમેન્ટની બોલબાલા છે ત્યારે જો યુપીઆઈની વાત કરીએ તો વર્ષના પ્રથમ છ મહિનામાં તેણે રેકોર્ડ લેનદેન કરી […]

ડિજિટલ ક્રાંતિ: ડિજિટલ વ્યવહારો દ્વારા ભારતના અર્થતંત્રમાં નોંધપાત્ર ફેરફાર

ડિજિટલ વ્યવહારો દ્વારા ભારતના અર્થતંત્રમાં નોંધપાત્ર ફેરફાર છેલ્લા 9 વર્ષમાં ડિજિટલ વ્યવહારોમાં 100 ગણી વૃદ્ધિ દિલ્હી : ભારત સરકાર ભારતીય અર્થવ્યવસ્થામાં ડિજિટલ વ્યવહારોને વિસ્તૃત કરવા માટે પ્રતિબદ્ધ છે. વધુમાં, ડિજિટલ પેમેન્ટ ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવું એ ડિજિટલ ઇન્ડિયા પ્રોગ્રામનું આવશ્યક પાસું છે અને તેનો હેતુ કાર્યક્ષમતા, પારદર્શિતા અને ગુણવત્તાના પરિણામલક્ષી લાભો સાથે અર્થતંત્રને ડિજિટાઇઝ કરવાનો છે. […]

ગુજરાતઃ ડીજીટલ વ્યવહાર વધવાની સાથે સાઈબર છેતરપીંડીના ગુનામાં વધારો

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ટેકનોલોજીનો વપરાશ વધ્યો છે. એટલું જ નહીં ઓનલાઈન બેંકીગ અને પેમેન્ટનો ઉપયોગ વધ્યો છે. બીજી તરફ ટેકનોલોજીનો ગેરફાયદો ઉઠાવીને છેતરપીંડીના ગુના આચરનારી સાયબર ગેંગ સક્રિય બની છે. દરમિયાન રાજ્યમાં 2020-21ના વર્ષમાં સાયબર છેતરપીંડીનાં કેસોમાં 67 ટકાનો ધરખમ વધારો થયો હોવાનો રીપોર્ટ જાહેર થયો છે. ગુજરાતની બેંકોમાં ગત નાણાવર્ષમાં સાયબર ફ્રોડના […]

કોરોના કાળમાં પણ ગુજરાતમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં 120 ટકાનો વધારો થયો

અમદાવાદ:  દેશમાં નોટ્સ બંધી બાદ વડાપ્રધાને લોકોને નાણાકિય વ્યવહાર ડિજિટલમાં કરવા અપીલ કરી હતી. હવે લોકોમાં પણ નાણાકિય વ્યવહાર ડિજિટલ માધ્યમથી કરવા લાગ્યા છે. એટલે કે યુપીઆઈ ટ્રાન્ઝેક્શનમાં વધારો થઈ રહ્યો છે. લોકો હવે પોતાના મોબાઈલના માધ્યમથી  નાના પેમેન્ટ પણ કરવા લાગ્યા છે. છૂટાની માથાકૂટ નહીં, રૂપિયા સાચવવાની ચિંતા નહીં, અને ખાસ તો ડિજિટલ ટ્રાન્ઝેક્શન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code