લગ્નસરાની સીઝન, ડિઝિટલ વિડિયો કંકોતરી, અને ફુડમાં લાઈવ કાઉન્ટરની માગ વધી
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કાળે લોકોને ઘણુંબધું સિખવ્યું છે. છેલ્લા દોઢેક વર્ષથી કોરોનાને કારણે લગ્નની સિઝનમાં લોકો સાદગી કે પછી સરકારી ગાઈડ લાઈનને અનુસરીને લગ્ન પ્રસંગ પુરો કરતાં હતાં. પરંતુ હવે કોરોના બાદ લગ્ન પ્રસંગની સિઝન ફરીવાર શરૂ થઈ છે. ત્યારે વેડિંગ સેક્ટરમાં અનેક પ્રકારના બદલાવ આવ્યાં છે. જેમાં કંકોત્રીથી લઈને ફૂડ અને ડેકોરેશનમાં વિવિધતા જોવા […]