સાયબર સિક્યોરિટી માત્ર ડિજિટલ વર્લ્ડ પુરતી નહીં પરંતુ રાષ્ટ્રીય સુરક્ષાનો મામલો બન્યો
નવી દિલ્હીઃ માહિતી નેટવર્ક્સ, ઔદ્યોગિક નેટવર્ક્સ અને ICT ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુરક્ષિત છે તેની ખાતરી કરવા માટે, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU) ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય (MeitY) હેઠળના નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટર (NIC)ના અધિકારીઓ માટે સાયબર સુરક્ષા ઘટના પ્રતિભાવ તાલીમનું આયોજન કરાશે. એનઆઈસી ભારત સરકારનું ટેક્નોલોજી પાર્ટનર હોવાને કારણે, ઈ-ગવર્નન્સ સેવાઓ અને ડિજિટલ ઈન્ડિયાની વિવિધ પહેલોને સમર્થન આપવા […]