વિશ્વ ઝડપી ગતિએ ડિજિટલાઈઝ થઈ રહ્યું છેઃ કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખર
નવી દિલ્હીઃ નાસકોમ સેન્ટર ઓફ એક્સેલન્સ-IoT & AI અને ગુજરાત સરકારના ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય (MeitY) તથા વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ સાથે મળીને આજે વિશ્વના સૌ પ્રથમ સ્માર્ટ મેન્યુફેક્ચરીંગ કોમ્પીટન્સી સેન્ટર (SMCC)નું અમદાવાદમાં ઉદ્દઘાટન કર્યું છે. આ સેન્ટરનો ઉદ્દેશ ભારતના શ્રેષ્ઠ ઈનોવેટર્સે અપનાવેલા સ્માર્ટ મેન્યુફેક્ચરીંગ સોલ્યુશન્સને અનુસરવાની ગતિમા વેગ લાવવાનો છે. આ સેન્ટરનું ઉદ્દઘાટન […]