1. Home
  2. Tag "Digitization"

ડિઝિટાઈઝેશનને કારણે સેવાઓમાં પારદર્શિતા આવીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુંજી

નવી દિલ્હીઃ દેશના રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુજીએ નવી દિલ્હીમાં વિજેતાઓને ડિજિટલ ઈન્ડિયા પુરસ્કાર-2022, પ્રદાન કર્યા હતા. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે ડિઝિટલ ઈન્ડિયા ભારતના મહત્વને વૈશ્વિક સ્તરે રેખાંકીત કરી રહ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે ટેકનોલોજીના માધ્યમથી આપણે સામાન્ય વ્યક્તિના જીવનને સરળ બનાવવાનું છે. દ્રોપદી મૂર્મુજીએ કહ્યું હતું કે  ડિઝિટાઈઝેશનને કારણે સેવાઓમાં પારદર્શિતા આવી રહી […]

કમ્પ્યુટર અને ઓનલાઈન ડિજિટલાઈઝેશનને લીધે સ્ટેશનરીનો ધંધો ભાંગી પડ્યો

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાને કારણે છેલ્લા બે વર્ષથી શાળા- કોલેજો બંધ રહેવાથી સ્ટેશનરી ઉદ્યોગને સારીએવી નકશાની સહન કરવી પડી છે. હવે કોરોનાના કપરો કાળ સમાપ્ત થઈ ગયો છે. શાળા-કોલેજો શરૂ થયા બાદ હાલ ઉનાલું વેકેશન ચાલી રહ્યું છે. નવા શૈક્ષણિક સત્રથી સ્કુલ પુસ્તકો, નોટસબુકો અને સ્ટેશનરીના વેચાણમાં તેજી આવશે એવું વેપારીઓ માની રહ્યા છે. પરંતુ આજના ડિજિટલાઇઝેશનના […]

જિલ્લા પંચાયત કચેરીઓનું ડિજિટલાઈઝેશન કરવા ચાર સભ્યોની કમિટીની રચના

ગાંધીનગરઃ ગુજરાત સરકાર દ્વારા પંચાયત વિભાગના તમામ રેકોર્ડનું ડિજિટાઇઝેશન કરવાની દિશામા પ્રયાણ  કયુ છે. પેપરલેસ સેક્રેટરીના ભાગરૂપે રાજયની તમામ જિલ્લા કચેરીઓનું ડિજિટાઇઝેશન કરવામા આવશે. જેની એસઓપીની ટૂંક સમયમાં રાજ્ય સરકાર જાહેર કરશે આ માટે ચાર અધિકારીઓની સમિતિ બનાવવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકારના પંચાયત વિભાગ દ્વારા કરવામાં આવેલા હુકમ અનુસાર ગાંધીનગર દાહોદ બનાસકાંઠાને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code