1. Home
  2. Tag "digitized"

CDSCOમાં હાલમાં 95 ટકાથી વધુ નિયમનકારી પ્રક્રિયાઓને ડિજિટાઇઝ કરવામાં આવી છે: જે.પી.નડ્ડા

નવી દિલ્હીઃ કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ આજે અહીં 19મી આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ ઑફ ડ્રગ રેગ્યુલેટરી ઓથોરિટીઝ (ICDRA)નું ઉદઘાટન કર્યું હતું. આ આયોજન ભારતમાં પહેલી વખત 14થી 18 ઓક્ટોબર દરમિયાન થઈ રહ્યું છે. આ આયોજન સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઇઝેશન (CDSCO), આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના સહયોગથી […]

રાજ્યમાં ચાર કરોડ ડોક્યુમેન્ટ ડિજિટલાઇઝ કરાયા, લોકોને ઘરબેઠા ટ્રસ્ટની માહિતી મળશે: ભૂપેન્દ્ર પટેલ

સુરેન્દ્રનગરઃ  જિલ્લા કલેક્ટર કચેરીમાં જિલ્લા ચેરીટી ભવનનું વર્ચ્યુઅલ ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઓનલાઇન ભૂમિપૂજન કરાવ્યું હતું. શહેરના જલ ભવન પાસે અદ્યતન સુવિધાઓ સાથે ચેરિટી કચેરીનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવશે. રાજ્યના 8 જિલ્લાની નવી ચેરીટી ભવન બનાવાવની સરકારે મંજૂરી આપી હતી. જે પૈકી એક સુરેન્દ્રનગર જિલ્લાનો સમાવેશ કરાયો હતો. સુરેન્દ્રનગર કલેક્ટર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code