1. Home
  2. Tag "dilapidated building"

વડોદરામાં ત્રણ માળના જર્જરિત મકાનનો આગળનો ભાગ તૂટી પડ્યો, બે મહિલાનું રેસ્ક્યુ કરાયું

વડોદરાઃ શહેરમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદ પડ્યો હતો. થોડા વિરામ બાદ ફરી ગઈકાલથી ધીમીધારે વરસાદ ફરી શરૂ થયો હતો. ત્યારે શહેરના વાડી વિસ્તારમાં બપોરના સમયે ચોખંડી વાયડા પોળમાં અચાનક એક જર્જરિત ત્રણ માળના મકાનનો આગળનો ભાગ ધરાશાયી થયો હતો જેને લઇને અફરાતફરી મચી હતી. આ બનાવની જાણ થતાં ગાજરવાડી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે […]

દાંતા તાલુકા પંચાયત કચેરીનું મકાન જર્જરિત, વરસાદને લીધે રેકોર્ડ-ફાઈલો પણ પલળી ગઈ

પાલનપુરઃ ગુજરાતમાં જિલ્લા અને તાલુકાઓમાં ઘણીબધી સરકારી ઈમારતો જર્જરિત બની ગઈ છે. જેમાં બનાસકાંઠાના પછાત ગણાતા દાંતા તાલુકાના તાલુકા પંચાયત કચેરીનું મકાન જર્જરિત હાલતમાં છે, મકાનના છતના સળિયા દેખાવા લાગ્યા છે. દીવાલોમાં તિરાડો પડી ગઈ છે. તાજેતરમાં સામાન્ય વરસાદમાં છત પરથી પાણી પડતા રેકર્ડ-ફાઈલો પલળી ગઈ હતી. તાલુકા પંચાયતની કચેરીમાં કર્મચારીઓ ભયના ઓથાર હેઠળ કામ […]

ભાવનગરના હાઉસિંગ બોર્ડની વસાહતમાં જર્જરિત ઈમારતનો એક ભાગ તૂટી પડ્યો, 6 જણાં ઘવાયા

ભાવનગરઃ  શહેરના ભરતનગર વિસ્તારમાં  વર્ષો પહેલા બંધાયેલા હાઉસિંગ બોર્ડના મકાનો અત્યંત જર્જરિત હાલતમાં છે.  અગાઉ એકથી વધુ વખત જીવલેણ દુર્ઘટના સર્જાઇ ચૂકી છે, બે માળિયા-ત્રણ માળિયાની વસાહતો છે. અને રહિશો પણ પોતાના મકાનોને યોગ્ય મરામત કરાવતા નથી.દરમિયાન ગત રાત્રિના સાડા આઠ વાગ્યે હાઉસીંગ બોર્ડના કૈલાસનગરમાં  બિસ્માર બિલ્ડિંગના બ્લોક નં.14ની સીડી ધડાકાભેર તૂટી પડતા દોડધામ મચી […]

સિહોર સરકારી હોસ્પિટલનું જર્જરિત બિલ્ડિંગ, છતના પોપડા લટકી રહ્યા છે, અકસ્માતની દહેશત

ભાવનગરઃ રાજ્યમાં આરોગ્ય પાછળ સરકાર દ્વારા વર્ષે દહાડે કોરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે તે પણ દર્દીઓને પુરતી તબીબી સેવાઓ મળતી નથી. હોસ્પટલોમાં તબીબોની અનેક જગ્યાઓ ખાલી હોય છે. એટલું જ નહીં સરકારી હોસ્પિટલોના બિલ્ડિંગોની હાલત પણ એટલી સારી હોતી નથી. જિલ્લાના સિહોરની સરકારી હોસ્પિટલનું બિલ્ડિંગ એટલું બધુ જર્જરિત બની ગયું છે, કે હવે તો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code