1. Home
  2. Tag "dilapidated houses"

ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા જર્જરિત મકાનોને સ્થાને નવા મકાનો બાંધી આપવાની વિચારણા

હાઉસિંગ બોર્ડ દ્વારા જ રિડેવલપની સ્કીમ બનાવાશે, હાઉસિંગ બોર્ડમાં રહેતા રહિશોને નવા મકાનો અપાશે. ગુજરાત સરકાર દ્વારા ટુંક સમયમાં નિર્ણય કરાશે અમદાવાદઃ અમદાવાદ સહિત તમામ મહાનગરોમાં ગુજરાત હાઉસિંગ બોર્ડની વસાહતો આવેલી છે. જેમાં ઘણાબધી મકાનો જર્જરિત થઈ ગયા છે. અને આવા મકાનોને રિડેવલપની જરૂર છે. ત્યારે હવે હાઉસિંગ બોર્ડ દ્વારા  જર્જરિત મકાનોના સ્થાને નવા મકાનો […]

ગાંધીનગરમાં જર્જરિત મકાનોના વીજળી-પાણીના જોડાણો કપાયા છતાંયે 20 મકાનો ખાલી ન થયાં

ગાંધીનગરઃ શહેરમાં ચોમાસા પહેલા જ જર્જરિત બનેલા આવાસ ખાલી કરવા માટે વારંવાર નોટિસો આપવા છતાંયે આવાસો ખાલી ન કરાતા આખરે ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશન અને પાટનગર યોજના વિભાગ દ્વારા જર્જિરિત મકાનોના પાણી અને વીજળીના કનેક્શનો કાપી નખાયા હતા. છતાંપણ 20 જેટલા રહિશો એવા છે. કે, પાણી અને વીજળીના કનેક્શનો કપાઈ ગયા છતાં ક્વાટર્સ ખાલી કર્યા નથી. ગાંધીનગરમાં […]

સુરતના માન દરવાજાના જર્જરિત બનેલા ટેનામેન્ટ્સના રહિશોને પોલીસની મદદથી ખાલી કરાવાયા

સુરતઃ શહેરમાં તાજેતરમાં વરસાદને કારણે જર્જરિત ઈમારત ધરાશાયી થઈ હતી. આથી મ્યુનિ,કોર્પોરેશનના સત્તાધિશોએ શહેરમાં વર્ષો જુના અને જર્જરિત મકાનોને તાકીદે મરામત કરાવી દેવા અથવા ખાલી કરી દેવાની નોટિસો આપી હતી, છતાંયે માન દરવાજા ટેનામેન્ટ્સના રહિશોએ જર્જરિત મકાનો ખાલી ન કરતા મ્યુનિ.ના અધિકારીઓ પોલીસ સાથે ધસી જઈને મકાનો ખાલી કરાવાયા હતા. સુરત શહેરના રીંગ રોડ વિસ્તારમાં […]

પાલનપુરમાં ચોમાસાના આગમન પહેલા જર્જરિત મકાનો ઉતારી લેવા નગરપાલિકાએ કાર્યવાહી શરૂ કરી

પાલનપુરઃ ચોમાસાના આગમનને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે પાલનપુર નગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સુનની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. શહેરના ઘણા વિસ્તારમાં જર્જરિત મકાનો આવેલા છે. વરસાદમાં જર્જરિત મકાનોને કારણે કોઈ દૂર્ઘટના ન સર્જાય તે માટે જર્જરિત હોય એવા મકાનમાલિકોને નોટિસ આપીને સત્વરે મકાનો ઉતારી લેવા સુચના આપવામાં આવી છે. પાલનપુર શહેરમાં વર્ષોથી બંધ […]

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાના રૂટમાં 287 જેટલા મકાનો જર્જરિત, 5 મકાનો હટાવાયા

અમદાવાદઃ શહેરમાં અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની પરંપરાગત રથયાત્રા નીકળશે. રથયાત્રાને લઈને શહેર પોલીસ ઉપરાંત મનપા દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. દરમિયાન રથયાત્રાના રૂટ ઉપર લગભગ 287 જેટલા મકાનો જર્જરિત સ્થિતિમાં હોવાનું સામે આવ્યું છે. જેથી રૂટ ઉપર આવતા અતિજર્જરિત પાંચ જેટલા મકાનો તોડવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત જર્જરિત મકાનોના માલિકોને […]

અમદાવાદના કોટ વિસ્તારમાં જર્જરિત મકાનો ઉતારી લેવા એએમસીએ પાઠવી નોટિસો

અમદાવાદઃ શહેરના કોટ વિસ્તારમાં વર્ષો જુના મકાનો છે, જેમાં ઘણા મકાનો જર્જરિત હાલતમાં છે. હોલ ચોમાસાની સીઝન નજીકમાં છે. તેમજ અષાઢી બીજના દિને કોટ વિસ્તારમાં રથયાત્રા પસાર થવાની હોવાથી કોઈ અનિચ્છનિય બનાવ બને નહીં તે માટે જર્જરિત અને ભયજનક મકાનો ઉતારી લેવા મકાનોનાં માલિક તથા કબજેદારોને નોટિસ ફટકારવામાં આવી છે. ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રાની તડામાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code