ગુજરાતભરમાં હર્ષોલ્લાસ સાથે હોલિકા પર્વની ઊજવણી, હોળીનો જવાળા જોઈને વરતારો
અબાલાલ પટેલ કહે છે, આ વર્ષ આઠથી દશ આની રહેશે મુખ્યમંત્રી અમદાવાદમાં વૈદિક હોલિકા દહનમાં સહભાગી થયા જામનગરમાં 25 ફૂટ ઊંચા હોલિકાના પૂતળાનું દહન કરાયું અમદાવાદઃ ગુજરાભરમાં આજે હોળીકા પર્વની ભજવણી કરવામાં આવી હતી, અમદાવાદ સહિત શહેરોમાં દરેક સોસાયટીઓ, મહોલ્લાઓ, શેરીઓ અને પોળોમાં હોલિકા દહન બાદ લોકોએ હોળકાની પ્રદિક્ષણા કરી પૂજા અર્ચન કર્યું હતું. ગાંધીનગરના […]