ચહેરા પર ડિમ્પલ દેખાવવા પાછળ પણ છે વૈજ્ઞાનિક કારણ,જાણો
ચહેરા પર ડિમ્પલ છે? તો આ છે તે પાછળનું વૈજ્ઞાનિક કારણ જાણીને તમે પણ ચોંકી જશો કેટલીક સેલિબ્રિટી, અભિનેત્રી તથા કેટલાક સામાન્ય વ્યક્તિ હોય છે કે જેમને ગાલ પર ખાડા પડતા હોય છે અને તેના કારણે તેમની પર્સનાલિટી પણ અલગ દેખાતી હોય છે. ગાલ પર હસવા દરમિયાન ખાડા પડવાને લોકો ડિમ્પલ પણ કહે છે. પણ […]