રેસ્ટોરન્ટમાં ભોજનનો સ્વાદ માણવામાં દિલ્હીવાસીઓ મોખરે – તો આ શહેરના લોકો એ ડિસેમ્બરમાં ગટગટાવ્યો 50 હજાર લીટર દારૂ
વર્ષ દરમિયાન સૌથી વધુ બહાર ભોજન લેવામાં દિલ્હીવાસીઓ બેંગલોરના લોકોએ ડિસેમ્બરમાં જ 50 હજાર લીટર દારૂ ગટગટાવ્યો દિલ્હીઃ- હાલ દેશમાં કોરોના મહામારી વર્તાઈ રહી છે ત્યારે વિતેલા વર્ષમાં પણ લોકો એ પોતાના મોજ શોખ પુરા કરવામાં કોઈ પણ પ્રકારની કસર છોડી નહોતી,કોરોના મહામારી વચ્ચે વર્ષ 2021માં દેશના 4.5 કરોડથી વધુ લોકો તેમની ફેવરિટ રેસ્ટોરન્ટમાં […]