પૃથ્વી સાથે ઉલ્કા અથડાતા ડાયનાસોર લુપ્ત થયાનો ચોંકાવનારો દાવો
લગભગ 66 મિલિયન વર્ષો પહેલા, પૃથ્વી પર એક ઘટના બની જેણે સમગ્ર વિશ્વને બદલી નાખ્યું હતું. આ ઘટનામાં લાખો વર્ષોથી પૃથ્વી પર રાજ કરનારા ડાયનાસોરનું અસ્તિત્વ ખતમ થઈ ગયું હતું. આ વિનાશક ઘટનાનું કારણ પૃથ્વી સાથે એક વિશાળ ઉલ્કાનું અથડામણ હતું. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, મેક્સિકોના યુકાટન પેનિનસુલામાં એક વિશાળ ઉલ્કા સમુદ્રમાં પડી હતી. આ અથડામણથી […]