1. Home
  2. Tag "Diploma"

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી દ્વારા ITBPના 86 તાલીમાર્થી અધિકારીઓને ડિપ્લોમાથી સન્માનિત કરાયા

જયપુરઃ રાજસ્થાનના અલવરમાં એક મહત્વપૂર્ણ પ્રસંગે, ઇન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ (ITBP)ના 86 તાલીમાર્થી અધિકારીઓએ તેમની સખત તાલીમ પૂર્ણ કર્યા પછી, ઔપચારિક પાસિંગ આઉટ પરેડ દરમિયાન રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાંથી સંકલિત સુરક્ષા વ્યવસ્થાપન અને વહીવટમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા મેળવ્યો. આ સમારોહ માત્ર સઘન તાલીમ કાર્યક્રમનો અંત જ નહીં પરંતુ ભારતના સુરક્ષા માળખામાં મહત્વપૂર્ણ ભૂમિકામાં સેવા આપવા માટે તેમની પ્રતિબદ્ધતાની […]

વિદ્યાર્થીઓમાં ઈજનેરી પ્રવેશનો ક્રેઝ ઘટ્યો, છેલ્લા 5 વર્ષથી ડિપ્લામાની 40 ટકા બેઠકો ખાલી રહે છે

અમદાવાદઃ ગુજરાતાં એક સમયે એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓમાં ખૂબ ધસારો રહેતો હતો. કાપડની મિલો ધમધોકાર ચાલુ હતી ત્યારે ટેક્સટાઈલ ફેકલ્ટીમાં ઊંચી ટકાવારીએ પ્રવેશ અટકતો હતો. ત્યારબાદ કેમિકલ બ્રાન્ચનો જમાનો હતો, ત્યારબાદ કોમ્પ્યુટર બ્રાન્ચમાં પ્રવેશનો ક્રેઝ વધ્યો છે. મિકેનિકલ, આઈસી. ઈલેક્ટ્રિક સહિતની બ્રાન્ચોમાં પણ ચડાઉ-ઉતાર જોવા મળ્યો છે. જે ક્ષેત્રમાં નોકરીની ડિમાન્ડ સૌથી વધુ રહેતી […]

ધો.10માં ગ્રેસિંગ માર્કસ મેળવેલા વિદ્યાર્થીઓ પણ હવે ડિપ્લામાં પ્રવેશ મેળવી શકશે

ભાવનગર : રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીને નૂતન વર્ષની શુભેચ્છા આપવા માટે શહેર અને જિલ્લાના કાર્યકર્તા ઉમટી પડ્યા હતા. દરમિયાન શિક્ષણ મંત્રીએ વિદ્યાર્થીઓના હિતમાં એક જાહેરાત કરી હતી. SSC માં ગ્રેસિંગ સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓ હવે ડિપ્લોમામાં પ્રવેશ મળી શકશે. ડિપ્લોમા ગ્રેસિંગવાળા વિદ્યાર્થીઓને 2016 થી પ્રવેશ બંધ હતો. ત્યારે આજે રાજ્ય સરકાર દ્વારા આ મહત્વનો નિર્ણય […]

ધો.10ની માર્કશિટના ઠેકાણા નથી ત્યાં 17 જૂનથી ડિપ્લોમામાં પ્રવેશ માટેની પ્રક્રિયા શરૂ કરાશે

અમદાવાદઃ કોરોનાના કેસ ઘટતા હવે રાજ્યમાં ઓનલાઈન શિક્ષણ શરૂ થઈ ગયું છે.ધોરણ 10માં વિદ્યાર્થીઓને માસ પ્રમોશનની જાહેરાત બાદ માર્કશીટ અપાઈ ન હોવાથી તેમજ ડિપ્લોમા ઈજનેરીમાં પ્રવેશ અંગેના નિયમોની હજી સુધી જાહેરાત ન કરવામાં આવી નથી. છતાં ડિપ્લોમા ઈજનેરીમાં પ્રવેશ માટેના રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરવા એડમિશન કમિટી દ્વારા 17મી નક્કી કરવામાં આવી છે. તેથી લાખો વિદ્યાર્થીઓ-વાલીઓ […]

ધોરણ 10 પછીના ડિપ્લામાંના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે એન્ટ્રન્સ ટેસ્ટ લેવાય તેવી શક્યતા

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે ધોરણ 11માં અને ડિપ્લામામાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓમાં ધસારો વધશે. ધોરણ 10 પછીના ડિપ્લોમાંના અભ્યાસક્રમોમાં વિદ્યાર્થીઓને કઈ રીતે પ્રવેશ આપવો તે અંગે શિક્ષણ વિભાગ દ્વારા વિચારણા ચાલી રહી છે. ડિપ્લોમામાં 60 હજાર જેટવી બેઠકો ઉપલબ્ધ છે. […]

ધોરણ 10માં માસ પ્રમોશન અપાતા હવે ડિપ્લોમાં અને આઈટીઆઈની બેઠકો પર પ્રવેશ માટે પડાપડી થશે

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાને લીધે ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાતા હવે એવી સ્થિતિ ઊભી થશે કે ધોરણ 11ના વર્ગો વધારવા પડશે. ઉપરાંત ધોરણ 10 પછીના ડિપ્લોમાના અભ્યાસક્રમોમાં તમામ બેઠકો ભરાઈ જશે. દર વર્ષે ડિપ્લોમામાં ઘણીબધી બેઠકો ખાલી રહેતી હતી, પણ આ વર્ષે ડિપ્લામાની તથા આઈટીઆઈની બેઠકો પર પ્રવેશ મેળવવા પડાપડી થશે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code