GTU સંલગ્ન 138 ડિપ્લોમા ઈજનેરી કોલેજોમાં જુનથી ઈન્ટર્નશિપ દાખલ કરાશે
અમદાવાદઃ નવી શિક્ષણ નીતિ અને એઆઈસીટીએ સૂચવેલા મોડેલ અભ્યાસક્રમને કેન્દ્રમાં રાખીને જીટીયુ રાજ્યની 138 ડિપ્લોમા ઈજનેરી કોલેજોમાં શૈક્ષણિક વર્ષ 2022થી બીજા વર્ષમાં બે વીકની અને ત્રીજા વર્ષમાં 6 વીકની ઈન્ટર્નશિપ લાગુ કરશે. આ ઈન્ટર્નશીપથી વિદ્યાર્થીઓને ઉદ્યોગોની પ્રત્યક્ષ તાલીમ મેળવી શકશે. સૂત્રોના જણાવ્યા મુજબ જીટીયુ સંલગ્ન ડિપ્લોમા ઈજનેરીની આશરે 30થી વધુ બ્રાન્ચોમાં અભ્યાસ કરતા આશરે 33 […]