1. Home
  2. Tag "Diplomats"

બાંગ્લાદેશે ભારત સહિત છ દેશમાં રાજદ્વારીઓને પરત બોલાવ્યાં

નવી દિલ્હીઃ બાંગ્લાદેશની વચગાળાની સરકારે તાજેતરમાં ભારત સહિત 5 દેશોના રાજદ્વારીઓને ઢાકા પાછા બોલાવવાનો આદેશ જારી કર્યો છે. તેમાં ભારતના હાઈ કમિશનર મુસ્તાફિઝુર રહેમાન, સંયુક્ત રાષ્ટ્રમાં કાયમી પ્રતિનિધિ મોહમ્મદ અબ્દુલ મુહિત, ઓસ્ટ્રેલિયાના હાઈ કમિશનર એમ અલ્લામા સિદ્દીકી, બેલ્જિયમમાં રાજદૂત મહેબૂબ હસન સાલેહ અને પોર્ટુગલના રાજદૂત રેજિના અહેમદનો સમાવેશ થાય છે. આ આદેશ બાંગ્લાદેશના વિદેશ મંત્રાલય […]

વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024 : દિલ્હીમાં વિશ્વના દેશોના ડિપ્લોમેટ્સ સાથે મુખ્યમંત્રીની બેઠક

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવી દિલ્હીમાં દુનિયાના 119 જેટલા દેશોના રાજદ્વારીઓ સમક્ષ ગુજરાતની વૈશ્વિક વિકાસગાથા રજૂ કરી હતી.તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની ઉત્તરોત્તર જ્વલંત સફળતાના પગલે ગુજરાત દેશ અને દુનિયાના ‘મોસ્ટ પ્રિફર્ડ ઈન્વેસ્ટમેન્ટ હબ’ તરીકે પ્રસ્થાપિત થયું છે.  પ્રોએક્ટિવ પોલીસીઝ, ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ, મૂડીરોકાણકારો માટે સાનુકૂળ માહોલ, […]

વિદેશ મંત્રી એસ જયશંકરે ભગવાન કૃષ્ણ અને હનુમાનજીને ગણાવ્યા મહાન રાજદ્વારી,આપી આ સલાહ

મુંબઈ:વિદેશ મંત્રી એસ જયશંકરે શનિવારે કુટનીતિની વ્યાખ્યા કહેતા મહાન મહાકાવ્યો, મહાભારત અને રામાયણના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો.પુણેમાં તેમના અંગ્રેજી પુસ્તક “ધ ઈન્ડિયા વે: સ્ટ્રેટેજીસ ફોર એન અનસર્ટેન વર્લ્ડ” ના વિમોચન માટેના એક કાર્યક્રમમાં કહ્યું કે,વિશ્વના મહાન રાજદ્વારીઓ ભગવાન કૃષ્ણ અને હનુમાન હતા.જો આપણે હનુમાનજીને જોઈએ તો, તે કુટનીતિથી પર હતા, તે મિશન સાથે આગળ […]

અફઘાનિસ્તાનમાંથી ભારતના 50 ડિપ્લોમેટ્સ અને સુરક્ષા કર્મીઓને પાછા બોલાવી લેવાયા

અમેરિકન સૈન્યની વાપસી બાદ અફઘાનિસ્તાનમાં તાલિબાનનો કહેર ભારતના 50 ડિપ્લોમેટ્સને પાછા ભારત બોલાવી લેવાયા સુરક્ષા કર્મીઓને પણ પાછા ભારત બોલાવી લેવાયા નવી દિલ્હી: અમેરિકન સૈન્યની ઘરવાપસી બાદ અફઘાનિસ્તાનમાં ફરી એક વખત તાલિબાનનો દબદબો અને કહેર વધી રહ્યો છે. આ વચ્ચે હવે ભારતે કંદહાર સ્થિત પોતાના 50 ડિપ્લોમેટ્સને અને સુરક્ષાકર્મીઓને પાછા બોલાવી લીધા છે. વાયુસેનાના એક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code