1. Home
  2. Tag "Dipotsav"

રામનગરી અયોધ્યામાં આજથી 3 દિવસીય દિપોત્સવનો થશે આરંભ, દેશની લોક સંસ્કૃતિની જોવા મળશે ઝલક 

અયોધ્યા – દિવાળી એટલે ભગવાન નરમ વનવાસ કરીને અયોધ્યા પરત ફર્યા હતા બસ ત્યાર થી દિવાઓ પ્રગટાવીને આ ઉત્સવ મનાવવામાં આવે છે ખાસ કરીને આયોધ્યાની દિવાળી ખાસ હોય છે અહી લખો દિવડાઓ દર વર્ષે પ્રગટાવાઈ છે ત્યારે હવે આજ રોજ ગુરુવારથી અયોધ્યામાં ત્રણ દિવસીય દીપોત્સવ  ઉત્સવ શરૂ થઈ રહ્યો છે આજથી સમગ્ર અયોધ્યાને દુલ્હનની જેમ  શણગારવામાં […]

અયોધ્યામાં દીપોત્સવની તૈયારીઓ શરૂ,24 લાખ દીવાઓથી જગમગાશે રામ કી પૌડી

લખનઉ: અયોધ્યામાં દીપોત્સવના પર્વને વધુ ભવ્ય બનાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. દીપોત્સવ અંતર્ગત 11 નવેમ્બરે રામ કી પૌડી ખાતે 24 લાખ દીવા પ્રગટાવવામાં આવશે અને દિવાળીના આગલા દિવસે અહીં ‘લાઇટ એન્ડ સાઉન્ડ’ શો શરૂ થશે.જિલ્લા મેજિસ્ટ્રેટ નીતિશ કુમારે સોમવારે જણાવ્યું હતું કે, “11 નવેમ્બરે સરયૂ નદીના કિનારે રામ કી પૌડીમાં 24 લાખ દીવા પ્રગટાવવામાં […]

પ્રકાશના પર્વ ગણાતા દીપોત્સવમાં રંગોળીનું મહાત્મ્ય, લોકો ઘર આંગણે વિવિધ રંગાળીઓ બનાવાશે

અમદાવાદઃ પ્રકાશનું પર્વ ગણાતા દિવાળીને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે બજારોમાં પણ લોકોની ભીડ જોવા મળી રહી છે. દિવાળીના પર્વમાં લોકો ઘેર ઘેર દીવડાઓ પ્રગટાવશે. તમામ ઘરોમાં રંગબેરંગી લાઈટોની રોશની પણ કરવામાં આવશે. ઉપરાંત દીપોત્સવીમાં ઘર આંગણની શોભા વધારવા રંગબેરંગી રંગો અને આકર્ષક દિવડાઓ, લાભ–શુભના પ્રતિક સહિત સુશોભનની ચીજવસ્તુઓથી બજારમાંથી લોકો ખરીદી કરી […]

પીએમ મોદી અયોધ્યામાં દીપોત્સવ કાર્યક્રમમાં થઇ શકે છે સામેલ

પીએમ મોદી અયોધ્યામાં દીપોત્સવ દરમિયાન થઇ શકે સામેલ તેઓ ધનતેરસના દિવસે ત્યાં પહોંચશે તેવી સંભાવના આગામી વિધાનસભા ચૂંટણીને લઇને આ મુલાકાત મહત્વની નવી દિલ્હી: પીએમ મોદી દિવાળી દરમિયાન અયોધ્યા જઇ શકે છે. દર વર્ષે અયોધ્યામાં દીપોત્સવનો કાર્યક્રમ યોજાય છે તેમાં સામેલ થવા તે જઇ શકે છે. પીએમ મોદી દિવાળી દરમિયાન અયોધ્યા જઇ શકે છે અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code