1. Home
  2. Tag "Direct Flight"

ભારત અને ચીન વચ્ચે માનસરોવર યાત્રા અને સીધી ફ્લાઈટ ફરી શરૂ થશે

ભારત અને ચીને લગભગ પાંચ વર્ષ બાદ સરહદ મુદ્દે તેમના વિશેષ પ્રતિનિધિઓની વહેલી તકે બેઠક બોલાવવાનું નક્કી કર્યું છે. પૂર્વી લદ્દાખના બે સંઘર્ષ વિસ્તારોમાંથી તેમના સૈનિકોને હટાવ્યાના થોડા અઠવાડિયા પછી બંને દેશોએ આ નિર્ણય લીધો છે. વિદેશ મંત્રી એસ. જયશંકર અને તેમના ચીની સમકક્ષ વાંગ યી વચ્ચે સોમવારે મોડી રાત્રે (18 નવેમ્બર 2024) રિયો ડી […]

ગુજરાતઃ સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટથી બેંગકોક સીધી ફ્લાઈટ સેવા શરુ થશે

અમદાવાદઃ સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સુવિધામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરત એરપોર્ટ ઇન્ટરનેશનલ થયા બાદ આગામી દિવસોમાં સુરતથી સીધા બેંગ્કોક જવાની સુવિધા મળી રહે તે પ્રકારનું આયોજન થઈ રહ્યું છે. જેથી સુરતથી બેંગ્કોક જનારા પ્રવાસીઓને વાયા મુંબઈ કે અન્ય શહેરોમાં જવાની જરૂર નહીં પડે. સુરત સહિત દક્ષિણ ગુજરાતના લોકોને મળી રહેવાની છે. તે સાથે સુરત […]

અમદાવાદથી ગ્વાલિયરની સીધી ફ્લાઈટ 1લી ફેબ્રુઆરીથી દર સોમવારે મળશે,

અમદાવાદઃ શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પર પ્રવાસી ટ્રાફિકમાં વધારો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદથી વિવિધ શહેરોને જોડતી સીધી ફ્લાઈટ્સ શરૂ કરવામાં આવી રહી છે. હવે 1લી ફેબ્રુઆરીથી દર સોમવારે ગ્વાલીયરની સીધી ફ્લાઈટ શરૂ કરાશે. જેથી બન્ને શહેરોના પ્રવાસીઓને ફાયદો થશે. એરપોર્ટ ઓથોરિટીના સૂત્રોએ જણાવ્યું હતું કે, અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ એરપોર્ટથી મધ્યપ્રદેશના ગ્વાલિયર શહેર […]

અમદાવાદથી અયોધ્યા સુધી સીધી ફ્લાઈટનો પ્રારંભ, રામભક્તોમાં ખુશી ફેલાઈ

અમદાવાદઃ 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે સમગ્ર દેશ અત્યારથી જ રામમય બની ગયો છે. ગુજરાતવાસીઓ પણ અયોધ્યા જવા તલપાપડ થઈ રહ્યા છે. તેવામાં અમદાવાદથી અયોધ્યા માટેની પ્રથમ ફ્લાઇટ આજથી શરૂ થઈ છે. મુસાફરો ભગવાન રામ, લક્ષ્મણ, સીતા અને હનુમાનના પોશાક પહેરીને એરપોર્ટ પર પહોંચ્યા હતા અને જય શ્રી રામના […]

અમદાવાદ અને ગેટવિક વચ્ચેની સીધી ફ્લાઇટનું જ્યોતિરાદિત્ય એમ. સિંધિયાએ ઉદ્ઘાટન કર્યું

અમદાવાદઃ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન અને સ્ટીલ મંત્રી, જ્યોતિરાદિત્ય એમ. સિંધિયાએ આજે અમદાવાદ અને ગેટવિક વચ્ચેની સીધી ફ્લાઇટનું ઉદ્ઘાટન કર્યું. તેમના સંબોધનમાં જ્યોતિરાદિત્ય એમ. સિંધિયાએ જણાવ્યું હતું કે આ નવી એર કનેક્ટિવિટી વેપાર અને વાણિજ્ય માટે નવી તકો લાવશે અને યુકેમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓને મદદ કરશે. અમદાવાદમાં કનેક્ટિવિટી પર બોલતા મંત્રીએ જણાવ્યું કે સરદાર વલ્લભભાઈ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code