1. Home
  2. Tag "Direct Recruitment"

2 વર્ષમાં સીધી ભરતીથી પંચાયત વિભાગ દ્વારા કુલ 10 હજાર કર્મયોગીઓની ભરતી કરાશે: પંચાયત રાજ્ય મંત્રી

અમદાવાદઃ નાણામંત્રી કનુભાઈ દેસાઈ જણાવ્યું હતું કે, રાજ્યના યુવાનોને સરકારી સેવાનો લાભ મળે તે માટે રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કરીને સમયબદ્ધ આયોજન કર્યુ છે. રાજ્ય સરકારે સંપૂર્ણ પારદર્શિતાથી ભરતી થાય તે માટે વાર્ષિક ભરતી કેલેન્ડર બનાવીને ભરતી પ્રક્રિયા હાથ ધરી છે. જેના પરિણામે અનેક યુવાનો આજે સરકારી સેવામાં જોડાયા છે. આજે ગાંધીનગર ખાતે પંચાયત સેવા […]

રાજયમાં વનરક્ષક-બીટગાર્ડની 823 જગ્યાઓ સીધી ભરતીથી ભરાશે

અમદાવાદઃ વન અને પર્યાવરણ સ્થિતિ રાજ્યના યુવાઓને સરકારી સેવાઓનો લાભ મળે તે માટે રાજ્ય સરકારે વાર્ષિક ભરતી કેલેન્ડર તૈયાર કરીને ભરતીઓ તબક્કાવાર કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે રાજ્યના વનવિભાગ હસ્તકની વર્ગ-3ની વનરક્ષક(બીટગાર્ડ)ની 823 જગ્યાઓ સીધી ભરતીથી ભરવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. વનમંત્રી કિરીટસિંહ રાણા અને રાજય વનમંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, […]

રાજ્યમાં 2000 નર્સની તાત્કાલિક ધારણે સીધી ભરતી કરાશે

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના સંક્રમણને કારણે તમામ નાના-મોટા શહેરો અને ગામેગામ કોવિડની સારવાર માટેના કેર સેન્ટરો ઊભા કરવામાં આવી રહ્યા છે. પણ મેડિકલ અને પેરા મેડિકલ સ્ટાફની અછત સરકારને સતાવી રહી છે. ત્યારે 2000 જેટલી નર્સિંગની ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવાનો સરકારે નિર્ણય લીધો છે. કોરોના સંક્રમણને કારણે હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ અને તબીબો રાત દિવસ કામ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code