બનાસકાંઠા જિલ્લા વિકાસ સંકલન માટે દિશા સમિતિની બેઠક મળી
અધ્યક્ષસ્થાનેથી સાંસદ ગનીબેન ઠાકોરે કર્યા સુચનો, થરાદ, વાવ અને સુઈગામ તાલુકામાં જમીનમાં ક્ષારનું પ્રમાણ વધી રહ્યુ છે, તમામ તાલુકામાં દિવ્યાંગ સેતુ કાર્યક્રમ યોજાશે પાલનપુરઃ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી સભાખંડમાં જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ નિયંત્રણ (દિશા) સમિતિની બેઠક યોજાઇ હતી. બેઠકમાં”દિશા”બેઠકના અધ્યક્ષ અને સાંસદ ગેનીબેન ઠાકોરએ જણાવ્યું હતું કે, કેન્દ્ર અને ગુજરાત […]