રાહુલ નવીન EDના કાર્યવાહક નિર્દેશક બન્યા,સંજય કુમાર મિશ્રાનો કાર્યકાળ સમાપ્ત
દિલ્હી: ઈન્ડિયન રેવન્યુ સર્વિસ (IRS) અધિકારી રાહુલ નવીનને શુક્રવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના ઈન્ચાર્જ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમની નિમણૂક નિવર્તમાન ડિરેક્ટર સંજય કુમાર મિશ્રાનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ કરવામાં આવી છે. અધિકારીઓએ આ માહિતી આપી હતી. સરકારી આદેશ અનુસાર, 1993 બેચના IRS અધિકારી નિયમિત ડિરેક્ટરની નિમણૂક ન થાય ત્યાં સુધી અથવા આગળના આદેશો […]