જૈનોના યાત્રાધામ પાલિતાણામાં ગંદકી અને ઊભરાતી ગટરને લીધે લોકોમાં પાલિકા તંત્ર સામે રોષ
પાલિતાણાઃ જૈનોના સુપ્રસિદ્ધ તિર્થસ્થાન એવા પાલિતાણા શહેરમાં નગરપાલિકાના સત્તાધિશોની નિષ્ર્કિયતાને લીધે ઠેર ઢેર ગંદકી અને ઊભરાતી ગટર જોવા મળી રહી છે. શહેરમાં ટ્રાફિક-રોડ-ગટર-ચોખ્ખા નિયમિત પાણી અને ગટર-ગંદકીના પ્રશ્નોથી જનતા પરેશાન છે. ત્યારે શહેરના વોર્ડ નંબર 3માં ગંદકીનો માહોલ સર્જાયો છે. ત્યારે સ્થાનિક રહિશોએ તંત્રથી નારાજ થઈ હલ્લાબોલ કર્યો હતો. તંત્રમાં અનેક વખત રજૂઆત કરવા છતાં […]