1. Home
  2. Tag "DISA"

ડીસામાં ફુડ વિભાગ દ્વારા પકડાયેલો અખાદ્ય ઘીના જથ્થાનો નાશ કરાયો

ફુડ વિભાગે 2.52 લાખની કિંમતોને અશુદ્ધ ઘીનો જથ્થો પકડ્યો હતો, નગરપાલિકાની કચરાની સાઈટ પર જેસીબી ફેરવીને ઘીના જથ્થાનો નાશ કરાયો, તંત્ર કહે છે, ઘીનો જથ્થો એક્સપાયરી ડેટવાળો હતો ડીસાઃ જિલ્લાના ફુડ વિભાગ દ્વારા ડીસામાં રેડ પાડીને એક્સપાયરી ડેટવાળો અશુદ્ધ ઘીનો જથ્થો પકડી પાડ્યો હતો. આ પકડાયેલા જથ્થાનો ડીસા નગરપાલિકાની કચરાના ડમ્પિંગ સાઈટ પર જેસીબી મશીન […]

ડીસાના જેરડા નજીક 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે શખસ પકડાયો

રાજસ્થાનથી સ્કોર્પિયો કારમાં પોશડોડાનો જથ્થો લવાયો હતો, પોલીસને જોઈ નાસવા જતાં સ્કોર્પિયોકાર રસ્તાની સાઈડમાં ફસાઈ ગઈ, પોશના ડોડા અને જીવતા કારતૂસ કોને આપવાના હતા ? પોલીસની પૂછતાછ ડીસાઃ બનાસકાંઠા સરહદી જિલ્લો છે. રાજસ્થાનથી વિદેશી દારૂ સહિત નશીલા પદાર્થો પણ ઘૂંસાડવામાં આવતા હોવાથી પોલીસની પણ રાજસ્થાન તરફથી આવતા વાહનો પર બાજ નજર રહેતી હોય છે. ત્યારે […]

ડીસામાં લૂંટ કેસના આરોપીઓ પકડાયા, પોલીસે આરોપીઓનો વરઘોડો કાઢ્યો

આરોપીઓ 6 મહિનાથી આંગડિયાની રેકી કરતા હતા, MPમાંથી તમંચાની ખરીદી કરી હતી, આરોપીઓ માથાભારે અને રિઢા ગુનોગારો છે ડીસાઃ બનાસકાંઠાના ડીસામાં થોડા દિવસ પહેલા રિવાલ્વરની અણિએ આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી રૂપિયા 46 લાખની લૂંટ થઈ હતી. આ લૂંટનો કેસ પોલીસે ગણતરીના દિવસમાં જ ભેદ ઉકેલી નાખ્યો છે. લૂંટ મામલે પોલીસે સાત શખસને ઝડપી પાડ્યા છે. […]

ડીસામાં ફુડ વિભાગે રેડ પાડીને 1570 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કર્યો

ઘીમાં ભેળસેળ કરતા હોવાની બાતમી મળી હતી, ગાયના શુદ્ધ ઘીના નામે વેચાણ કરાતું હતું. ફુડ વિભાગે ઘીના નમુના પૃથકરણ માટે મોકલ્યા પાલનપુરઃ ગુજરાતમાં ખાદ્ય-ચિજ-વસ્તુઓમાં ભેળસેળનું પ્રમાણ વધતું જાય છે. ત્યારે રાજ્ય સરકારે ફુડ વિભાગને સુચના આપીને ભેળસેળિયા વેપારીઓ સામે કડક પગલાં ભરવાના નિર્દેશ અપાતા રાજ્યના દરેક જિલ્લામાં ચેકિંગ ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. દરમિયાન બનાસકાંઠા […]

ડીસામાં આંગડિયા પેઢીના કર્મચારીને રિવોલ્વરની અણિએ રૂપિયા 80 લાખની લૂંટ

ડીસામાં લાલ ચાલી ત્રણ રસ્તા પાસે બન્યો બનાવ, આંગડિયાનો કર્મચારી એક્ટિવા પર પૈસા લઈને જતો હતો, લૂંટારૂ શખસોને પકડવા પોલીની દોડધામ પાલનપુરઃ બનાસકાંઠાના ડીસામાં લાલ ચાલી ત્રણ રસ્તા પાસે રિવોલ્વરની અણીએ આંગડિયા પેઢીના કર્મચારીને ધમકાવીને રૂપિયા 80 લાખની લૂંટી લેતા પોલીસમાં દોડધામ મચી ગઈ હતી. આંગડિયા પેઢીનો કર્મચારી એકટીવા પર પૈસા લઈને જતો હતો ત્યારે […]

ડીસાના નવુ એરફોર્સ સ્ટેશન બનાવાશે

સંરક્ષણ મંત્રાલયે સર્વે કરાયા બાદ લીધો નિર્ણય, એરફોર્સ સ્ટેશનનો નકશો તૈયાર કરાશે, ભૂજ અને રાજસ્થાનના ઉત્તરલાઈ એરબેઝ વચ્ચેના લાંબા અંતરમાં ઘટાડો થશે. પાલનપુરઃ ડીસા શહેર ભારત-પાકિસ્તાન સરહદ નજીક આવેલુ છે. હાલ ભૂજ અને રાજસ્થાનના ઉત્તરલાઈમાં ભારતીય એરફોર્સનું એરબેઝ છે. હવે બન્ને વચ્ચેનું અંતર ઘટાડવા માટે ડીસામાં ભારતીય એરફોર્સનું સ્ટેશન બનાવાશે. હાલ નવા એરફોર્સ સ્ટેશનની તબક્કાવાર […]

ડીસાના બાઈવાડા ગામની પ્રાથમિક શાળાની ચારેબાજુ પાણીથી વિદ્યાર્થીઓને મુશ્કેલી

ગામના લોકો ટ્રેકટરમાં બેસાડી વિદ્યાર્થીઓને શાળાએ પહોંચાડે છે, શાળાએ જવાના માર્ગ પર કેડસમા પાણી, દર ચોમાસામાં આવી સ્થિતિ સર્જાય છે પાલનપુરઃ બનાસકાંઠામાં છેલ્લા બે દિવસ દરમિયાન સારોએવો વરસાદ પડતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ડીસા પંથકમાં મોડી રાત્રેથી પડેલા અવિરત વરસાદના કારણે તાલુકાના અને ગામોમાં વરસાદી પાણી ભરાયા છે.  જેમાં બાઈવાડા ગામે પ્રાથમિક શાળાની ચારે […]

ડીસાના 5 ગામના લોકોએ બેફામ દોડતા ડમ્પરો સામે પગલાં લેવા પ્રાંતને આપ્યું આવેદનપત્ર

ડીસાઃ બનાસકાંઠામાં ખનીજચોરીનું વ્યાપક દુષણ જોવા મળી રહ્યું છે. જેમાં બનાસ નદીમાંથી રેતી ભરેલા ડમ્પરો સતત અવર-જવર કરતા હોય છે. નદીકાંઠે આવેલા દરેક ગામના લોકો રેતીના ખનન સામે વિરોધ કરી રહ્યા છે. ત્યારે ડીસા તાલુકાના પાંચ ગામોના લોકોએ રેતી ભરીને ઓવરલોડ દોડતા વાહનોને અંકુશમાં લેવા પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપીને રજુઆત કરી છે. ડીસા તાલુકાના […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ અને ઈન્ડી ગઠબંધન ઉપર કર્યાં આકરા પ્રહાર

અમદાવાદઃ ગુજરાતમાં આગામી તા. 7મી મેના રોજ લોકસભાની 25 બેઠકો ઉપર મતદાન યોજાવાનું છે. લોકસભાની ચૂંટણીને લઈને રાજ્યમાં પ્રચાર-પ્રસાર વધારે તેજ બન્યો છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પોતાના હોમ સ્ટેટ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના પ્રચાર અર્થે આવ્યાં હતા. ડીસામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જંગી સભાને સંબોધી હતી. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર […]

ડીસા તાલુકાના શેરપુરા સહિત સાત ગામના ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવવાનો લીધો સંકલ્પ

ગાંધીનગરઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ગરિમામય ઉપસ્થિતિમાં ગુરૂવારે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના શેરપુરા ગામે  સોમારપુરીજી મહારાજ ગૌશાળાનો રજતજયંતી મહોત્સવ ઊજવાયો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વર્તમાન સમયમાં પ્રાકૃતિક કૃષિ સાથે જોડાઇને દેશને પોષણયુક્ત અનાજ-પાક મળે, ખેડૂતોની આવક વધે, લોકો તંદુરસ્ત બને તે માટે ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળવા ખેડૂતો પશુપાલકોને અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code