1. Home
  2. Tag "Disa yard"

ડીસામાર્કેટ યાર્ડમાં ઉનાળુ મગફળીની 40 હજાર બોરીની આવક, સિંગદાણાની વિદેશમાં થતી નિકાસ

ડીસાઃ જિલ્લાના સૌથી મોટા ગણાતા ડીસા માર્કેટ યાર્ડમાં ઉનાળુ મગફળીની ધૂમ આવક થઈ રહી છે. યાર્ડમાં પ્રતિદિન 40 હજાર બોરીથી વધુની આવક થઈ રહી છે. જેમાં સોમવારે એક જ દિવસમાં 40,596 તો મંગળવારે 44,440 બોરીની આવક નોંધાઈ હતી. મગફળીના પ્રતિ 20 કિલોના 1200 થી લઈ 1411 રૂપિયાના ભાવ ઉપજી રહ્યા છે.  જે ગત વર્ષની સરખામણીમાં […]

ડીસા યાર્ડમાં બટાકાના ભાવ વધીને મણના રૂપિયા 250 થી 300 ઉપજતા ખેડુતોમાં ખૂશી

ડીસાઃ બનાસકાંઠાના ડીસા પંથકમાં બટાકાનું સારૂએવું ઉત્પાદ થાય છે. આ વખતે પ્રતિકૂળ હવામાનને લીધે બટાકાના ઉત્પાદન ઓછું થયુ છે. જેના કારણે બટાકાના ભાવ દસ વર્ષ બાદ ખેડૂતોને સારા ભાવ મળ્યા છે. ગત વર્ષ 100 આસપાસનો ભાવ હતો જ્યારે આ વર્ષે બટાકા 250થી 300 રૂપિયે મણના ભાવે વેચાય રહ્યા છે. ઘણા ખેડુતોએ બટાકાના હજુપણ ભાવ વધશે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code