1. Home
  2. Tag "DISA"

ડીસામાં બગીચા સર્કલ પર વારંવાર સર્જાતા ટ્રાફિકજામથી વાહનચાલકો પરેશાન

ડીસાઃ શહેરમાં બગીચા સર્કલ પાસે વારંવાર સર્જાતા ટ્રાફિક જામની સમસ્યા માથાના દુઃખાવારૂપ બની રહી છે. શહેરના મુખ્ય બજારોમાં સવારે આઠથી સાંજે છ વાગ્યા સુધી મોટા વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ હોવા છતાં જાહેરનામાનો કોઈ અમલ થતો નથી. હાલ ઉનાળુ વેકેશન, ચૂંટણીનો માહોલ તેમજ લગ્નસરાની ખરીદીના કારણે ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ લોકોની મોટા પ્રમાણમાં અવરજવર રહેતી હોવાના કારણે […]

ડીસામાં લોડિંગ રિક્ષામાં ભરેલા લોખંડના સળિયા ST બસમાં ઘૂંસી જતા 8 પ્રવાસીઓ ઘવાયાં

ડીસાઃ બનાસકાંઠામાં અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. જેમાં ડીસામાં બનાસપુર પાસે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. એક લોડિંગ રિક્ષામાં લોખંડના સળિયા ભરેલા હતા. લોડિંગ રિક્ષા ધીમી ગતિએ જઈ રહી હતી. ત્યારે પાછળ આવેલી એક એસટી બસે ઓવરટેક કરતા લોડિંગ રિક્ષા પલટી જતાં લોખંડના સળિયા કાચ તોડીને એસટી બસમાં ઘુંસી જતાં કંડક્ટર સહિત આઠ લોકોને ગંભીર ઈજા […]

ડીસામાં નેશનલ હાઈવે પર 200 કરોડના ખર્ચે બનેલા એલિવેટેડ બ્રિજ પર બે વર્ષમાં જ તિરોડો પડી,

ડીસાઃ ગુજરાતમાં નવનિર્મિત બ્રિજમાં ગાબડાં પડવાની કે તિરાજો પડવાની ઘટનાઓ વધી રહી છે. ડીસામાં નેશનલ હાઈવે પર રૂપિયા 200 કરોડના ખર્ચે બે વર્ષ પહેલા એલિવેટેડ બ્રિજનું નિર્માણ કરાયું હતું. આ બ્રિજ ગુજરાતનો સૌથી લાંબો બ્રિજ ગણાય છે. આ બ્રિજ પરથી રોજના અંદાજે 10,000થી પણ વધુ વાહનચાલકો પસાર થાય છે. આ બ્રિજને બન્યાને માત્ર બે વર્ષમાં […]

ડીસા પંથકમાં નવા બટાકાની સિઝનનો પ્રારંભ, યાર્ડમાં પુરતા ભાવ ન મળતા ખેડુતોમાં નારાજગી

ડીસાઃ ગુજરાતમાં સૌથી વધુ બનાસકાંઠાના ડીસા પંથકમાં બટાકાનું ઉત્પાદન થાય છે. આ વર્ષે સારા વરસાદને કારણે ખેડુતોએ બટાકાનું સારૂએવું વાવેતર કર્યું હતું. જો કે વારંવાર બદલતા મોસમના મિજાજની વિપરીત અસર બટાટાના ઉત્પાદન પર થઈ હતી.  તેથી સારા ઉપજની ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું છે. તેમજ યાર્ડમાં નવા બટાકાના પાકની આવક શરૂ થતાં હરાજીનો પ્રારંભ […]

ડીસામાં નકલી ઘી બનાવતી બે ફેક્ટરીઓ પર દરોડા, 3200 કિલો ઘીનો જથ્થો સીઝ કરાયો

ગાંધીનગરઃ રાજ્યના નાગરિકોની જીવનજરૂરી ખાદ્ય ચીજવસ્તુઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ અને કટીબદ્ધ છે. રાજ્યમાં ખાદ્યચીજોના નમુનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતાં તત્વો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છે. જેના ભાગરૂપે બનાસકાંઠાના ડીસા ખાતેથી શંકાસ્પદ ઘી બનાવતી ફેક્ટરી પકડી પાડીને રૂ. 9.50  લાખની અંદાજીત કિંમતનું શંકાસ્પદ ઘી અને એડલટ્રન્‍ટનો વનસ્પતી […]

ડીસામાં ગાયના શુદ્ધ ઘીના નામે બનાવટી ઘી બનાવતી ફેકટરી પકડાઈ, લાખોનો મુદ્દામાલ સીઝ

ડીસાઃ ગુજરાતમાં ખાદ્ય ચિજ-વસ્તુઓમાં ભેળસેળ કરવાનું દૂષણ વધતું જાય છે. જેમાં પનીર બાદ ઘીમાં ભેળસેળનું પ્રમાણ વધી રહ્યું છે. ગાયના શુદ્ધ ઘીના નામે ભેળસેળવાળુ ઘી બનાવીને વેચાણ કરવામાં આવતું હોવાની બાતમીને આધારે ફુડ વિભાગે ડીસા જીઆઈડીસી નજીક ઢુંવા રોડ પર પીએન ઈન્ડસ્ટ્રીયલ પાર્ક રેડ પાડીને નકલી ઘી બનાવવાની ફેટકરી પકડી પાડી હતી. ગુજરાતમાં ડુપ્લીકેટ ચીજ […]

ડીસા પંથકમાં વરસાદના સપ્તાહ બાદ પણ હજુ ખેતરોમાં કેડસમા પાણી, ખેડુતોને મુશ્કેલી

પાલનપુરઃ બિપરજોય વાવાઝોડાને પગલે બનાસકાંઠામાં સારોએવો વરસાદ પડ્યો હતો. જેમાં ડીસા તાલુકામાં પડેલા ભારે વરસાદને કારણે સીમ-ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા. વરસાદ વરસી ગયાને એક સપ્તાહનો સમય વિતી ગયો હોવા છતાં હજુ સીમ-ખેતરોમાં ભરાયેલા પાણી ઉતરવાનું નામ લેતા નથી. ડીસાના પેછડાલ ગામે પણ હજુ પણ ખેતર અને રસ્તાઓ પર પાંચ-પાંચ ફૂટ પાણી ભરાઈ રહેતા લોકોનું […]

ડીસામાં મોડી રાત્રે બનાસપુલ પર બે ટ્રકો સામસામે અથડાતા પંજાબની ટ્રકના ચાલકનું મોત

ડીસાઃ ગુજરાતમાં માર્ગ અકસ્માતો વધતા જાય છે. જેમાં ડીસામાં બનાસપુલ પર ફરી એકવાર મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો. સામસામે બે ટ્રકો ટકરાતા સર્જાયેલા અકસ્માતમાં ચાર લોકોને ગંભીર ઇજા પહોંચી હતી. જેમાં પંજાબના રહેવાસી એક ટ્રક ચાલકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અકસ્માતના આ બનાવની એવી વિગતો જાણવા મળી છે. કે, ડીસામાં બનાસપુલ પર મોડી રાતે […]

ડીસા પંથક ખનીજચોરીનું હબ બન્યું, રાણપુર પાસે 5 ડમ્પર સહિત કરોડો રૂપિયાનો માલ સીઝ કરાયો

પાલનપુરઃ ગુજરાતમાં સૌથી વધુ ખનીજ ચોરીનું દૂષણ બનાસકાંઠામાં જોવા મળી  રહ્યું છે. કહેવાય છે. કે, જિલ્લાનું કોઈ ગામ બાકી નથી કે જ્યાં ખનીજચોરી થતી ન હોય,  ત્યારે જિલ્લામાં ફરી એકવાર ભૂસ્તર વિભાગની ટીમે સપાટો બોલાવ્યો છે. ડીસાના રાણપુર પાસે બનાસનદીમાંથી મોડી રાત્રે રેડ કરી ગેરકાયદેસર ખનન કરતા 5 ડમ્પર અને 1 હિટાચી મશીન સહિત કરોડો […]

ડીસાના આખોલ અને માલગઢ ગામે ગેરકાયદે ખનન, અડધો ડઝન ડમ્પરો, મશીનરી જપ્ત કરાઈ

ડીસાઃ બનાસકાંઠામાં ખનીજચોરીનું સૌથી વધુ દુષણ જોવા મળી રહ્યું છે. બનાસ નદીમાં તો ઠેર ઠેર રેતી ભરતા ડમ્પરો જોવા મળતા હોય છે.જિલ્લા પોલીસ તંત્ર ઉપરાંત ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ પણ અવાર-નવાર દરોડા પાડીને ખનીજચોરોને ઝડપી લેતા હોય છે. પણ ફરીવાર ખનીજ ચોરી થવા લાગતી હોય છે. ત્યારે ડીસા તાલુકામાં ખાણ ખનીજ વિભાગે અલગ-અલગ બે જગ્યાએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code