વોટ્સએપ ચેટમાં રોકાય છે મેમરી? તો આ ફીચરથી મેમરી રહેશે ફ્રી, આ રીતે કરો ઉપયોગ
નવી દિલ્હી: વોટ્સએપ આજે દૈનિક જીવનમાં સૌથી વધુ વપરાતો સોફ્ટવેર કે પ્લેટફોર્મ કહી શકાય છે. આજે મોટા ભાગની વાતચીત પણ વોટ્સએપના માધ્યમથી થતી હોય છે ત્યારે વોટ્સએપથી થતી ચેટ પણ તમારા ફોનમાં મેમરી રોકે છે. તેના માટે પણ હવે વોટ્સએપમાં Disappearing Messages કરીને એક ફીચર આવે છે. આ ફીચર તમારા ફોનની ઇન્ટરનલ મેમરીને બચાવવામાં મદદરૂપ […]