હાઈકોર્ટે ફિશરીઝ કૌભાંડમાં પરશોત્તમ સોલંકી અને દિલીપ સંઘાણીની ડિસ્ચાર્જ અરજી ફગાવી
અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટે ફિશરીઝ કૌભાંડમાં રાજ્ય સરકારના બે ભૂતપૂર્વ મંત્રી પુરૂષોત્તમ સોલંકી અને દિલીપ સંઘાણીની બિનતહોમત છોડી મૂકવા માટેની ડિસ્ચાર્જ અરજી ફગાવી દીધી છે. બંને ભૂતપૂર્વ મંત્રીએ અરજીમાં કથિત 400 કરોડના મત્સ્યપાલન કૌભાંડ અંગે એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી)એ દાખલ કરેલા કેસમાંથી બિનતહોમત છોડી મૂકવાની માગ કરી હતી. ગાંધીનગરની સ્પેશિયલ એન્ટી કરપ્શન કોર્ટે 12 માર્ચ 2021ના […]