પોલીસ સામેની ફરિયાદો માટે ફોન નંબર જાહેર કરીને નાગરિકોને માહિતગાર કરોઃ HCનો આદેશ
અમદાવાદઃ શહેરમાં કેટલાક દિવસો પહેલા એરપોર્ટથી કારમાં ઘરે પરત ફરી રહેલા દંપત્તીને પોલીસ દ્વારા ધાક-ધમકી આપીને લૂંટી લેવાના બનાવમાં તત્કાલિન સમયે ગુજરાત હાઈકોર્ટે ગંભીર નોંધ લઈને સુઓમોટો સંજ્ઞાન લીધું હતું, જેની સુનાવણી ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જજ અનિરુદ્ધ માયીની બેન્ચ સમક્ષ ચાલી રહી છે. આ મુદ્દે શુક્રવારે હાઈકોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરાઈ હતી, જેમાં […]