ધાનેરા નગરપાલિકાએ 4.26 કરોડનું બાકી વીજ બીલ ન ભરતા સ્ટ્રીટ લાઈટ સહિત કનેક્શનો કપાયાં
પાલનપુરઃ ગુજરાતમાં ઘણીબધી નગરપાલિકાઓ બાકી ટેક્સની યોગ્ય રિકવરી કરી શકતી ન હોવાથી આર્થિક સમસ્યા ભોગવી રહી છે. અને મોટાભાગે સરકાર દ્વારા મળતી ગ્રાન્ટમાંથી વિકાસના કામો કરવાને બદલે વીજળી સહિતના બિલો ચુકવવામાં ગ્રાન્ટ વપરાઈ જતી હોય છે. બનાસકાંઠામાં ધાનેરા નગરપાલિકાએ લાઈટ બિલ ન ભરતા વીજ કંપનીએ સ્ટ્રીટ લાઈટોનું કનેક્શન કાપી નાંખતા શહેરમાં અંધકાર છવાયો છે. ધાનેરા […]