1. Home
  2. Tag "disease"

કોરોના પછી બાળકોમાં આ બીમારીનો ખતરો,WHOએ પણ આપી ચેતવણી

કોરોના મહામારીનો કહેર થંભ્યો કે હવે બીજી બીમારીએ દસ્તક આપી છે.જી હા, આ રોગનું નામ છે ઓરી, જે ઝડપથી ફેલાઈ રહી છે.આ બીમારી નવજાત બાળકોને પોતાની ઝપેટમાં લઈ રહી છે.આ બીમારીને કારણે અનેક બાળકોએ જીવ ગુમાવ્યા છે.વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અને યુએસ પબ્લિક હેલ્થ એજન્સીએ કહ્યું હતું કે,હવે વૈશ્વિક સ્તરે વિવિધ વિસ્તારોમાં ઓરી ફેલાઈ જવાની આશંકા […]

જો આ વસ્તુનું સેવન કરશો,તો આ બીમારી રહેશે તમારાથી દુર

દરેક લોકો ઈચ્છે છે કે તેમનું સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ રહે અને તંદુરસ્ત રહે, પરંતુ ક્યારેક કેટલીક બેદરકારીને કારણે લોકો ભયંકર બીમારીનો શિકાર થઈ જતા હોય છે. આવામાં જો વાત કરવામાં આવે કેન્સર જેવી બીમારીની તો કેટલાક શાકભાજી અને ફળો એવા પણ છે જેનાથી આ પ્રકારની બીમારીઓ દુર રહે છે. શિયાળો આવતાની સાથે જ સિંગોડા, દુકાનોમાં […]

જો તમને પણ આ બીમારી હોય તો દિવાળીમાં રાખજો ધ્યાન,નહીં તો થઈ જશે મોટી તકલીફ

દિવાળીનો સમય આમ તો ખુશીઓનો સમય માનવામાં આવે છે, પણ જાણકારો એવું પણ કહે છે કે જ્યારે પણ ખુશીઓ આવે ત્યારે તેમાં પણ સતર્કતા રાખવી, જેમ કે તહેવારના સમયમાં બેદરકારી ક્યારેક નુક્સાન પણ કરી શકે છે.. જો વાત કરવામાં આવે અસ્થમાની સમસ્યા હોય તેવા દર્દીઓની તો તેમણે તો આ સમયમાં ખાસ પોતાને સાચવવા જોઈએ કારણ […]

માતા-પિતા જો બાળકો પર ધ્યાન ન આપે તો, બાળકો થઈ જાય છે આ બીમારીનો શિકાર

દરેક માતા પિતા ઈચ્છે કે તેનું બાળક હંમેશા સહી-સલામત અને તંદુરસ્ત રહે, બાળકો જ્યારે પણ બીમાર થાય ત્યારે સૌથી પહેલા તો માતાપિતાની ચિંતા વધી જાય છે, પણ ક્યારેક તો માતા પિતાને ખબર પણ નથી હોતી કે તે કયા પ્રકારની ભૂલ કરી રહ્યા છે અને તેનાથી બાળકને કેવી બીમારી થઈ શકે છે. અત્યારે આપણે વાત કરીશું […]

ભારતમાં દર વર્ષે 50 હજાર બાળકોને થાય છે આ બીમારી

દરેક માતા પિતા પોતાના બાળકોનું ધ્યાન તો રાખતા હોય છે, દરેક માતા પિતા ઈચ્છે છે કે તેમનું બાળક સહી-સલામત રહે. આવામાં રાજીવ ગાંધી કેન્સર ઇન્સ્ટિટ્યૂટ એન્ડ રિસર્ચ સેન્ટર (RGCIRC), દિલ્હીના કેન્સર નિષ્ણાત દ્વારા ખુબ મહત્વની જાણકારી આપવામાં આવી છે જે પછી કોઈ પણ માતા પિતા પોતાના બાળકનું ધ્યાન વધારે કાળજીથી રાખશે. નિષ્ણાતના કહેવા પ્રમાણે દેશમાં […]

લસણનો ઉપયોગ કરીને આ બીમારીને કરી શકાય છે દુર,જાણો તેના વિશે

આપણા સૈના રસોડામાં રહેલું લસણ કેટલું ઉપયોગી છે તેના વિશે તો ભાગ્ય જ કોઈને જાણ હશે. હેલ્થ એક્સપર્ટ દ્વારા તો અનેકવાર કહેવામાં આવે છે કે લસણના ઉપયોગથી શરીરને અનેક રીતે સ્વસ્થ રાખી શકાય છે અને કેટલીક બીમારીઓને પણ દુર રાખી શકાય છે આવામાં લસણ શરીરની સંધિવા નામની બીમારીને પણ દુર કરી શકે છે. આ બીમારીને […]

અમેરિકાના ન્યુયોર્કમાં પાણીથી ફેલાઈ રહ્યો છે આ રોગ,હજારોની સંખ્યામાં લોકો બીમાર થવાની સંભાવના

અમેરિકા દેશ કે જે દરેક પ્રકારની બીમારી પર હજારો પ્રકારના રિસર્ચ કરે છે અને બીમારીનું નિરાકરણ પણ લાવવાનો પ્રયાસ કરે છે પણ હવે અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં એવી બીમારીના કેસ વધી રહ્યા છે જેના કારણે અનેક લોકો ચિંતામાં છે અને સ્થાનિક લોકો પણ ચિંતામાં છે. મીડિયા રિપોર્ટ અનુસાર યુએસ રાજ્યમાં આ અઠવાડિયે, એક પુખ્ત વ્યક્તિ આ […]

શું તમને ખબર છે? કે મચ્છરના કરડવાથી આ બીમારી પણ થઈ શકે છે

ચોમાસાની ઋતુમાં મોટાભાગના લોકો પોતાનું ધ્યાન રાખતા હોય છે અને ખાસ ધ્યાન તો બધા લોકો મચ્છરથી રાખતા હોય છે. લોકોને ડર હોય છે કે મચ્છરના કરડવાથી મલેરિયા જેવી બીમારી થઈ શકે છે. પણ લોકોએ તે વાત પણ જાણવી જોઈએ કે મલેરિયા જેવી જ બીમારી અન્ય છે જે મચ્છરના કરડવાથી થાય છે. જાણકારોના કહેવા પ્રમાણે દૂષિત […]

બસ આટલા અંકુરિત ચણા ખાવાથી,થઈ જાય છે અડધી જેટલી બીમારી દૂર

ચણા તે સૌથી પૌષ્ટિક આહારમાનો એક ખોરાક છે, આ વાત સાથે લગભગ કોઈ અસહમત થાય નહી, ચણા શરીર માટે અનેક રીતે ઉપયોગી છે, આવામાં જો વાત કરવામાં આવે અંકુરિત ચણાની તો તે તો શરીર માટે જોરદાર ફાયદાકારક છે, જાણકારોના કહેવા પ્રમાણે આ ચણા જો રોજ અડધી મુઠ્ઠી જેટલા ખાવામાં આવે તો મોટાભાગની બીમારી દુર થાય […]

જો તમને આ બીમારી હોય તો લસ્સીનું સેવન ભૂલથી પણ ન કરતા,આ છે કારણ

ગરમની ઋતુ હોય પણ જ્યારે વાત આવે લસ્સીની તો બધા લોકોના મોઢામાં પાણી તો આવી જ જાય, લસ્સી મોટાભાગના લોકોની મનપસંદ વસ્તું છે પરંતુ કેટલાક લોકો માટે તે ગંભીર સાબીત થઈ શકે છે જેમને આ બીમારી હોય. છાશમાં મસાલા અને મીઠાનો ઉપયોગ થાય છે. તેમાં સોડિયમનું પ્રમાણ વધુ હોય છે. કિડની સંબંધિત સમસ્યાઓથી પીડિત લોકોએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code