સારા સમાચાર! ડૉલરના મુકાબલે રૂપિયો સતત મજબૂત અને ક્રૂડ ઓઈલ થઈ રહ્યું છે સસ્તું
નવી દિલ્હી: મંગળવારે ડોલરના મુકબાલે રૂપિયો 11 પૈસાની મજબૂતી સાથે ખુલ્યો છે. સોમવારે રૂપિયો 69.25 પર બંધ થયો હતો. મંગળવારે તે 69.15 પર ખુલ્યો હતો. સવારે 10-15 વાગ્યે રૂપિયો 69.15 પ્રતિ ડોલર પર ટ્રેડ કરી રહ્યો છે. રેપો રેટ કટની સંભાવનાને ધ્યાનમાં રાખતા ગત સત્રમાં ડોલરના મુકાબલે રૂપિયો 44 પૈસાની મજબૂતી સાથે 69.29 પર બંધ […]