1. Home
  2. Tag "Dismissed"

ભારતીય કંપનીઓ દ્વારા ઈઝરાયલને હથિયાર નિકાસને લઈને થયેલી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

નવી દિલ્હીઃ ગાઝામાં યુદ્ધ માટે ભારત અને ભારતીય કંપનીઓને ઇઝરાયેલને શસ્ત્રો અને લશ્કરી સહાય પૂરી પાડવાથી રોકવાની માંગ કરતી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે નોંધ્યું હતું કે, તે દેશની વિદેશ નીતિના ક્ષેત્રમાં દખલ કરી શકે નહીં. કોર્ટે કહ્યું, “જો ઇઝરાયેલ નિકાસ પર પ્રતિબંધ મૂકાય છે, તો ઇઝરાયેલમાં શસ્ત્રોની નિકાસ સાથે સંકળાયેલી ભારતીય કંપનીઓ […]

ઉત્તરપ્રદેશઃ યોગી સરકારની મોટી કાર્યવાહી, 26 ડોક્ટરોને બરતરફ કરાયાં

ફરજમાં બેદરકારી મામલે તબીબો સામે કાર્યવાહી કરાઈ સરકારની કાર્યવાહીને પગલે આરોગ્ય વિભાગમાં ખળભળાટ લખનૌઃ  ઉત્તર પ્રદેશની યોગી સરકારે ડોક્ટરો સામે મોટી કાર્યવાહી કરી છે. યુપીના સ્વાસ્થ્ય વિભાગમાં મોટી કાર્યવાહી કરતા યોગી સરકારે 26 ડોક્ટરોને બરતરફ કરવાના નિર્દેશ જારી કર્યા છે. ફરજમાં બેદરકારી અને ફરજ પર સતત ગેરહાજર રહેવાના કારણે તબીબો સામે આ મોટી કાર્યવાહી કરવામાં […]

ગુજરાતઃ 3 વર્ષમાં બિનઅધિકૃત રીતે ગેરહાજર રહેલા 134 શિક્ષકોને બરતરફ કરાયા

અમદાવાદઃ વિધાનસભા સત્ર દરમિયાન ધારાસભ્ય બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં સરકારી શાળાઓમાં છેલ્લાં છ માસમાં કેટલાં શિક્ષકો વિદેશમાં રહીને પગાર મેળવે છે તે અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં શિક્ષણમંત્રી કુબેરભાઇ ડિંડોરે જણાવ્યું હતું કે, બનાસકાંઠા જિલ્લામાં સરકારી પ્રાથમિક શાળામાં કુલ 12 શિક્ષકો તથા પાટણમાં 7 શિક્ષકો છે જેમાંથી કોઈપણ શિક્ષક પગાર મેળવતા નથી. બનાસકાંઠા જિલ્લાના 12 ગેરહાજર […]

બનાસકાંઠામાં 4 વર્ષમાં સતત ગેરહાજર રહેનારા 33 શિક્ષકોને બરતરફ કરાયા

મંજુરી વિના લાંબો સમય ગેરહાજર રહી શકાય નહીં, એક વર્ષથી વધુ સમય ગેરહાજર હોય તો સસ્પેન્ડનો નિયમ, કડક પગલાંથી ગેરહાજર રહેતા શિક્ષકોમાં ફફડાટ પાલનપુરઃ ગુજરાતના અંતરીયાળ વિસ્તારના ગામડાંની શાળાઓમાં કેટલાક શિક્ષકો સતત ગેરહાજર રહેતા હોવાની ફરિયાદો ઊઠી છે. ઘણા એવા શિક્ષકો છે. કે, શાળાઓમાં ચાલુ નોકરીએ  વિદેશમાં વસવાટ કરી રહ્યા છે. તાજેરમાં બનાસકાઠાંમાં એક શિક્ષકનો […]

કોંગ્રેસે સત્તા માટે લોકશાહીને ઢાંકીને ભૂતકાળમાં લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકારોને બરતરફ કરી હતીઃ PM મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમની સરકારે સખત અને મોટા નીતિગત નિર્ણયો લીધા છે જેના પરિણામે ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે. પ્રધાનમંત્રી  બુધવારે રાજ્યસભામાં સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુના સંબોધન માટે આભાર પ્રસ્તાવ પરની ચર્ચા પર જવાબ આપી રહ્યા હતા. કોંગ્રેસ પર પ્રહાર કરતા, પ્રધાનમંત્રી […]

અમદાવાદમાં SVP હોસ્પિટલમાંથી 350 નર્સ અને 150 વોર્ડબોયને છૂટા કરાતા વિરોધ

અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેલન સંચાલિત એસવીપી હોસ્પિટલમાં 350થી વધુ નર્સો અને 150થી વોર્ડબોયને છૂટા કરવામાં આવતા વિરોધ ઊભો થયો છે. કોરોનાના કાળ દરમિયાન એસવીપી હોસ્પિટલમાં નર્સો અને વોર્ડબોયએ સારી કામગીરી કરી હતી પણ ચર્ચા એવી ચાલી રહી છે.કે, એસવીપી હોસ્પિટલનું પ્રાઇવેટાઇઝેશન કરવાનું હોવાથી વધારાના કર્મચારીઓને છૂટા કરવામાં આવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ દિવાળી બાદ શહેરમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code