કોર્ટના આદેશનો અનાદર કરનારા અધિકારીઓ સામે બીન જામીન પાત્ર વોરંટ ઈસ્યુ કરાશે
અમદાવાદઃ ગુજરાતમાં હાઈકોર્ટથી લઈને નીચલી અદાલતોના આદેશોને કેટલાક અધિકારીઓ દ્વારા અવગણતા કરાતી હોય છે. ગુજરાત હાઈકોર્ટે કોર્ટના આદેશનો અનાદર કરનારા અધિકારી સામે નારાજગી વ્યક્ત કરી હતી. ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશની ખંડપીઠે રાજ્ય સરકારના અધિકારીઓના વલણ સામે ભારોભાર નારાજગી વ્યક્ત કરી છે. કોર્ટના હુકમનું પાલન ન કરનાર અધિકારીઓ સામે બિનજામીનપાત્ર વોરંટ ઇશ્યૂ કરવાની તૈયારી પણ ખંડપીઠે […]