1. Home
  2. Tag "Disposal"

ભારતીય રેલવેએ સ્ક્રેપના નિકાલથી રૂ.452.40 કરોડની નોંધપાત્ર આવક ઊભી કરી

નવી દિલ્હીઃ રેલ્વે મંત્રાલયે 2 ઑક્ટોબરના રોજ શરૂ કરેલી એક મહિના વિશેષ ઝુંબેશ 4.0 સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. તાજેતરમાં પૂર્ણ થયેલ આ ઝુંબેશ, સ્વચ્છતાની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા, સંગઠનાત્મક કાર્યક્ષમતામાં સુધારો કરવા અને કર્મચારીઓ અને જનતાને અર્થપૂર્ણ રીતે જોડવા માટે બનાવવામાં આવી હતી. સમગ્ર ભારતીય રેલ્વેના માર્ગો. રેલ્વે બોર્ડના ચેરમેન અને સીઈઓની આગેવાની હેઠળ અને સચિવ, રેલ્વે […]

અંબાજી પદયાત્રા દરમિયાન એકત્રિત થતા વિવિધ કચરાનો વૈજ્ઞાનિક પદ્ધતિથી નિકાલ કરાશે

ગાંધીનગરઃ લાખો માઈ ભક્તોની આસ્થા સાથે જોડાયેલી “અંબાજી પદયાત્રા-સ્વચ્છ પર્યાવરણ યાત્રા” બની રહે તેવા મંત્ર સાથે અંબાજી પદયાત્રા દરમિયાન એકત્રિત થતો હજારો ટન વિવિધ ઘન કચરાનો વૈજ્ઞાનિક પદ્ધતિથી રીસાઈકલ-નિકાલ કરવા અંદાજે છેલ્લા ૧૩ વર્ષથી GPCB દ્વારા એક વિશેષ પહેલ હાથ ધરવામાં આવે છે. જેના ભાગરૂપે અંબાજી પદયાત્રા માર્ગ પર અત્યાર સુધીમાં ૩૦૦ ટનથી વધુ કચરાનો […]

સ્માર્ટફોનની આદતથી આ સાત ટેપ્સથી સરળતાથી મેળવો છુટકારો

આજના સમયમાં સ્માર્ટફોન આપણા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. આપણે જ્યાં પણ જઈએ છીએ ત્યાં દરેક જગ્યાએ સ્માર્ટફોન લઈ જઈએ છીએ. સ્માર્ટફોન વડે આપણા ઘણા કાર્યો સરળ બની જાય છે. સ્માર્ટફોનથી દરેક કાર્ય સરળ બની જાય છે, પરંતુ ફોનનો સતત ઉપયોગ કરવાના ઘણા ગેરફાયદા છે, જે આપણા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર નકારાત્મક […]

અમદાવાદમાં મ્યુનિ.કોર્પોરેશન પાસે ઈ-વેસ્ટનો નિકાલ કરવાની કોઈ નક્કર વ્યવસ્થા નથી

અમદાવાદઃ માત્ર અમદાવાદ શહેર જ નહીં પણ દેશના મહાનગરોમાં પણ ઈ-વેસ્ટના નિકાલનો પ્રશ્ન માથાના દુઃખાવારૂપ બની રહ્યો છે. ઈ-વેસ્ટ એટલે ઈલેક્ટ્રોનિક કચરો. જૂના થઈ ગયેલા અને બિનઉપયોગી ઈલેક્ટ્રોનિક ઉપકરણોને ઇ-વેસ્ટ કહેવાય છે. સમગ્ર દેશમાં અમદાવાદ શહેર ઈ-વેસ્ટ ઉત્પન્ન કરવામાં છઠ્ઠા નંબરનું સૌથી મોટું શહેર છે. ઈ-વેસ્ટનો યોગ્ય નિકાલ કરવામાં ના આવે તો તેમાં રહેલા હાનિકારક […]

સ્માર્ટફોનની બેટરીની લાઈફ વધારવા આટલું કરો, વારંવાર ચાર્જીંગ કરવાથી મળશે છુટકારો

સ્માર્ટફોનનો ઉપયોગ કરતી વખતે તેની બેટરી લાઈફ ઓછી થઈ જાય છે. જો તમે પણ સ્માર્ટફોનનો ઉપયોગ કરી રહ્યા છો, તો તમારે કેટલીક બાબતો વિશે જાણવું જોઈએ. તેની મદદથી તમારા સ્માર્ટફોનની બેટરી હંમેશા સારી રહેશે. બેટરીની આવરદા ઓછી થયા પછી, તમારો સ્માર્ટફોન પણ ઝડપથી બગડવાની અપેક્ષા છે. એટલા માટે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તમે […]

સ્વચ્છતા અભિયાનઃ ગુજરાત વિદ્યાપીઠના પરિસરમાંથી અત્યાર સુધી 40 ટ્રક ભરીને કચરો-ભંગારનો નિકાલ

અમદાવાદઃ ગુજરાત વિદ્યાપીઠ પરિસરમાં ચાલી રહેલા સ્વચ્છતા અભિયાન અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અત્યાર સુધીમાં 40 ટ્રક ભરીને કચરો-ભંગાર કાઢવામાં આવ્યો છે. ચાર જેસીબી, ડમ્પર તથા ટેન્કર સાથે 40 જેટલા સફાઈકર્મીઓ સ્વચ્છતા અભિયાનમાં લાગ્યા છે. રાજ્યપાલ અને ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ આચાર્ય દેવવ્રતજી લેડી ગવર્નર શ્રીમતી દર્શનાદેવી સાથે સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા. બન્નેએ સાથે મળીને વિદ્યાપીઠના […]

અમદાવાદમાં યોજાયેલી લોક અદાલતમાં 57918 કેસોનો નિકાલ, 200 કરોડ રકમના કેસોમાં સમાધાન

અમદાવાદઃ  શહેરની ક્રિમિનલ મેટ્રો પોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં યોજાયેલી લોક અદાલતમાં ફોજદારી સમાધાનને લાયક કેસો જેમાં ચેક રિટર્નના કેસ, લગ્ન સંબંધિત ભરણપોષણ, પ્રોહિબિશન, જુગાર ધારાના કેસો સહિતના કુલ 54281 કેસો નિકાલ માટે મૂકવામાં આવ્યા હતા, જેમાં કોર્ટ, વકીલ, ફરિયાદી, આરોપી અને વીમા કંપનીના સહયોગથી કુલ 29588 પડતર કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત પ્રી-લિટિગેશન કેસોમાં […]

રાજ્યમાં નેશનલ મેગા લોક અદાલતમાં એક સાથે 3,04,753 કેસનો રેકર્ડબ્રેક નિકાલ કરાયો

અમદાવાદઃ રાજ્યમાં રવિવારે નેશનલ લોકઅદાલતનું આયોજન કરાયું હતું.  જેમાં કુલ 3,04,753 કેસનો નિકાલ કરવામાં આવ્યો હતો.  જે રેકોર્ડબ્રેક ગણી શકાય. લોક અદાલતોમાં 1,49,312 પેન્ડિંગ કેસ અને 1  1,55,641 પ્રિલિટિગેશન કેસોનો સમાવેશ થાય છે. આ તમામ કેસમાં કુલ રૂપિયા 671.74 કરોડથી વધુની રકમનું સમાધાન પણ કરાવવામાં આવ્યુ છે. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા રાજ્યમાં આ […]

રાજકોટમાં PGVCLની લોકઅદાલતઃ 15,276 કેસનો નિકાલ, રૂ.816 લાખની વસુલાત

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં વીજચોરીના સૌથી વધુ કેસ પકડાતા હોય છે. જેમાં ઘણાબધા કેસ કોર્ટમાં પડતર હોવાને લીધે અને આવા કેસોનો લોક અદાલત દ્વારા નિકાલ થાય તે માટે લોક અદાલતનું  આયોજન કરવામાં આવ્યું હતું.  PGVCL દ્વારા વર્ષ 2021થી 12 માર્ચ 2022 દરમિયાન આશરે 547 લીટીગેશન તેમજ 539 પ્રી-લીટીગેશનની લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ લોક અદાલત […]

અમદાવાદ : જમીનો ગેરકાયદે પચાવી પાડનારા સામે તવાઈઃ લેન્ડ ગ્રેબિંગની 400 માંથી 100 અરજીનો નિકાલ

અમદાવાદઃ શહેર અને જિલ્લામાં ભૂમાફિયા દ્વારા જમીન પચાવી પાડવાની 400 જેટલી ફરિયાદો મળી હતી. જેમાં નવા કાયદા લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ કાયદેસર પગલાં ભરીને 100 ફરિયાદોનો નિકાલ કરી દેવામાં આવ્યો છે. રાજ્યમાં ભૂમાફિયા વિરુદ્ધ રાજ્ય સરકારે નવો કાયદો લેન્ડ ગ્રેબિંગ એક્ટ અમલમાં મુક્યા બાદ ભૂમાફિયા પર સરકાર આકરા પગલાં ભરી રહી છે. ત્યારે ગુજરાતમાં સૌપ્રથમવાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code