ચોમાસામાં ભાલ વિસ્તારમાં ભરાતા પાણીના નિકાલ માટે પાળાઓ દુર કરાશે
ભાવનગર: અમદાવાદ,ભાવનગર અને બોટાદના ત્રિભેટે આવેલા ભાલ વિસ્તારમાં ચોમાસા દરમિયાન અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ભાવનગર અમદાવાદ ટૂંકા માર્ગ પરના ખારા પાટ ગણાતા ભાલ પંથકમાં ચોમાસુ દર વર્ષે આફત લઈને આવે છે, ઉપરવાસના અમરેલી અને સુરેન્દ્રનગર જિલ્લામાં પડેલા ભારે વરસાદની સૌથી વધુ અસર ભાલ પંથકના વિસ્તારોમાં જોવા મળે છે, જ્યારે કાળુભાર ડેમના પાણી પણ […]