1. Home
  2. Tag "disproportionate property"

ઉત્તરપ્રદેશઃ અપ્રમાણસરની મિલકત બાબતે પાંચ અધિકારીઓ સામે વિજિલન્સની કાર્યવાહી

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં વિજિલન્સની ટીમે અપ્રમાણસરની મિલકત પ્રકરણમાં ઉચ્ચ અધિકારીઓ સામે તપાસ શરૂ કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. દરમિયાન આજે પાંચ ઉચ્ચ અધિકારીઓના નિવાસસ્થાન ઉપર વિજિલન્સની ટીમ દ્વારા દરોડાની કાર્યવાહી કરવામાં આવતા સરકારી અધિકારી-કર્મચારીઓમાં ખળભળાટ મચી ગયો છે. અપ્રમાણસર સંપત્તિના કેસમાં વિજિલન્સ ટીમે UP જલ નિગમના એકમ C&DS (બાંધકામ અને ડિઝાઇન સેવાઓ) ના અધિકારીઓના પરિસરમાં દરોડા […]

CGSTના ઉચ્ચ અધિકારી સામે અપ્રમાણસર મિલકત બાબતે CBIની કાર્યવાહી, ગુજરાત-રાજસ્થાનમાં દરોડા

અમદાવાદઃ ગાંધીધામમાં કેન્દ્રીય ગુડ્સ એન્ડ સર્વિસ ટેસ્ટ (સીજીએસટી) વિભાગના આસિસ્ટન્ટ કમિશનરના ઘર તથા તેમની સાથે સંકળાયેલા અન્ય સ્થળો ઉપર સીબીઆઈની ટીમે દરોડા પાડ્યાં હતા. દરોડા દરમિયાન રોકડ તથા સોના-ચાંદીના દાગીના સહિત કુબેરનો ખજાનો મળી આવતા સીબીઆઈના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. ઉચ્ચ અધિકારીએ પત્નીના નામે મોટી સંપત્તિ એકત્ર કરી હોવાનું જાણવા મળે છે. સીબીઆઈએ ગુજરાત […]

હરિયાણાઃ પૂર્વ CM ઓમપ્રકાશ ચૌટાલાને અપ્રમાણસર મિલકતના કેસમાં 4 વર્ષની સજા

કોર્ટે ચૌટાલાને રૂ. 50 લાખનો દંડ ફટકાર્યો સીબીઆઈ તેમની ચાર મિલ્કતો જપ્ત કરાશે કોર્ટમાં સીબીઆઈએ મહત્તમ સજાની માંગણી કરી હતી નવી દિલ્હીઃ હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ઓમ પ્રકાશ ચૌટાલાની મુશ્કેલીમાં વધારો થયો છે. અપ્રમાણસરની મિલકતના કેસમાં દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે ચૌટાલાને કસુરવાર ઠરાવીને  4 વર્ષની જેલ અને 50 લાખનો દંડ ફટકાર્યો હતો. આગામી દિવસોમાં ચૌટાલાની 4 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code