જમીનના વિવિધ વિવાદને કારણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં 14 લાખ કરોડનું રોકાણ ખોરંભે
દેશના અર્થતંત્રને વેગવંતુ બનાવવા સરકારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર માટે મોટી જાહેરાતો કરી હતી જો કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં અલગ જ સ્થિતિ જોવા મળી રહી છે જમીન અંગેના વિવાદોને કારણે આ ક્ષેત્રમાં રૂ.14 લાખ કરોડનું રોકાણ ખોરંભે ચડ્યું નવી દિલ્હી: દેશના અર્થતંત્રને વેગવંતુ બનાવવા માટે સરકાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે અને આ વખતના બજેટમાં […]