1. Home
  2. Tag "Disqualified"

અભિનેતા અલ્લુ અર્જુન વિરુદ્ધ ચૂંટણી આચાર સંહિતા ભંગનો કેસ અયોગ્ય ઠરાવાયો

અમરાવતીઃ આંધ્રપ્રદેશ હાઈકોર્ટે તેલુગુ અભિનેતા અલ્લુ અર્જુન વિરુદ્ધ લોકસભા ચૂંટણી દરમિયાન આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ નોંધાયેલ પોલીસ કેસને ના મંજુર રાખ્યો હતો. એફઆઈઆર અનુસાર, અર્જુનને રિટર્નિંગ ઓફિસરની પૂર્વ પરવાનગી વિના 11 મેના રોજ નંદ્યાલ શહેરમાં યુવા શ્રમિક રાયથુ કોંગ્રેસ પાર્ટી (વાયએસઆરસીપી)ના નેતા શિલ્પા રવિ ચંદ્ર કિશોર રેડ્ડીના ઘરે બોલાવવામાં આવ્યો હતો. તેમના આગમનને […]

પાકિસ્તાનઃ ચૂંટણી પંચે પૂર્વ પીએમ ઈમરાન ખાનને પાંચ વર્ષ માટે ગેરલાયક ઠેરવ્યા

નવી દિલ્હીઃ પાકિસ્તાન ચૂંટણી પંચે, તોશાખાના કેસમાં દોષિત જાહેર થયા બાદ પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાનને પાંચ વર્ષ માટે ગેરલાયક ઠેરવ્યા છે. ઈસ્લામાબાદની એક નીચલી અદાલતે શનિવારે ઈમરાન ખાનને ત્રણ વર્ષની જેલ અને એક લાખ પાકિસ્તાની રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. ત્યારબાદ ઈમરાન ખાનની ધરપકડ કરવામાં આવી હતી. ઈમરાન ખાન પર રાજ્યના વડાઓ પાસેથી મળેલી ભેટો વેચી […]

કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરી ‘આપ’ જોડાયેલા રાજકોટના બે કોર્પોરેટરને ગેરલાયક ઠરાવાયા

રાજકોટ: શહેરના કોંગ્રેસના બે કોર્પોરેટર પક્ષ પલટો કરીને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. તેની સામે પક્ષાંતર કાયદા મુજબ પગલાં લઈને બન્ને કોર્પોરેટરોને ગેરલાયક ગણવા કોંગ્રેસે વિકાસ કમિશનરને રિટ કરી હતી. વિકાસ કમિશનરે હિયરિંગ બાદ બન્ને કોર્પોરેટરોને ગેરલાયક ઠેરવ્યા છે. આમ આદમી પાર્ટીમાં જોડાયેલા કોંગ્રેસના વશરામ સાગઠીયા અને કોમલબેન ભરાય ડીસ્કોલીફાઈ થયા છે. કોંગ્રેસમાંથી પક્ષપલટો કર્યા બાદ […]

મહારાષ્ટ્રઃ શિંદે જૂથને રાહત, સુપ્રીમ કોર્ટે ધારાસભ્યોની ગેરલાયકાતને હાલ પૂરતી અટકાવી

નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવા વચ્ચે સુપ્રીમ કોર્ટે શિંદે જૂથને મોટી રાહત આપી છે. ડેપ્યુટી સ્પીકરે ધારાસભ્યોને આજ સુધીનો સમય આપ્યો હતો, જો કે, શિંદે જૂથને મોટી રાહત આપતા, સુપ્રીમ કોર્ટે અયોગ્યતાની નોટિસનો જવાબ આપવા માટે 11 જુલાઈના રોજ સાંજે 5.30 વાગ્યા સુધીનો સમય આપ્યો છે. આ રીતે, શિંદે જૂથના ધારાસભ્યોની ગેરલાયકાતને હાલ માટે અટકાવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code