1. Home
  2. Tag "disruption"

રાજ્યસભામાં નિયમ 267ને વિક્ષેપની પદ્ધતિ તરીકે હથિયાર બનાવવામાં આવી રહ્યો છે : જગદીપ ધનખર

નવી દિલ્હીઃ આજે રાજ્યસભામાં વિક્ષેપ વચ્ચે અધ્યક્ષ જગદીપ ધનખરે કહ્યું, માનનીય સભ્યો, અઠવાડિયા દરમિયાન આ મુદ્દાઓને વારંવાર ઉઠાવવામાં આવ્યા છે. જેના પરિણામે આપણે પહેલા જ કામકાજના ત્રણ દિવસો ગુમાવી દીધા છે. જે દિવસો જાહેર હેતુ માટે પ્રતિબદ્ધ હોવા જોઈએ. જેથી આપણાં દ્વારા લેવામાં આવેલા શપથ મુજબ આપણે આપણા કર્તવ્યોનું પાલન અપેક્ષા મુજબ નિભાવીએ છીએ. પ્રશ્નકાળ […]

દિલ્હી-એનસીઆરમાં ધુમ્મસને પગલે હવાઈ અને રેલવે સેવા ખોરવાઈ, પ્રવાસીઓની મુશ્કેલી વધી

નવી દિલ્હીઃ પહાડો પરથી આવતા ઠંડા પવનોને કારણે મેદાની વિસ્તારોમાં ઠંડીમાં વધારો થયો છે. ગુરુવારે સવારે દિલ્હી એનસીઆરમાં ધુમ્મસ હતું. વધતી જતી ઠંડી અને ધુમ્મસના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રોડ ઉપર ટ્રાફિકની સાથે રેલ્વે અને હવાઈ સેવાને પણ અસર થઈ છે. ઘણી ટ્રેનો અને ફ્લાઈટ્સ મોડી ચાલી રહી છે. તેમજ દિલ્હી-એનસીઆરના […]

IRCTCની વેબસાઈટ અને એપ્સ સેવા ખોરવાતા ઈ-ટીકીટની કામગીરી અટકી

નવી દિલ્હીઃ ભારતીય રેલવે પ્રવાસીઓને આધુનિક સુવિધાઓ મળી રહે તે માટે સતત પ્રયાસો કરી રહ્યું છે. મુસાફરો અને તેમના પરિવારજનોને ટ્રેનનો સમય સહિતની માહિતી ઓનલાઈન મળી રહે તે માટે ઓનલાઈન ટીકીટ બુકીંગ કરાવી શકે તે માટે વેબસાઈટ અને એપ્સ પણ કાર્યરત કરવામાં આવી છે. દરમિયાન આજે આઈઆરસીટીસીની ઓનલાઈન સેવાઓ બંધ થતા પ્રવાસીઓની મુશ્કેલીમાં વધારો થયો […]

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી જનજીવન ખોરવાયુઃ ગુજરાતી યાત્રાળુઓ ફસાયાં

અમદાવાદઃ ઉત્તરાખંડમાં પડેલા ભારે વરસાદના કારણે ત્યાંના જનજીવન ઉપર વ્યાપક અસર પડી છે. તેમજ ચારધામ સહિતની યાત્રાએ ગયેલા હજારો શ્રદ્ધાળુઓ ફસાયાં છે. જેમાં ગુજરાતના શ્રદ્ધાળુઓનો સમાવેશ થાય છે. રાજકોટના 30 શ્રદ્ધાળુઓ ફસાયાં હોવાનું જાણવા મળે છે. બીજી તરફ સરકારે ઉત્તરાખંડમાં ફસાયેલા ગુજરાતના નાગરિકોને પરત લાવવાની કવાયત શરૂ કરવામાં આવી છે. તેમજ એક હેલ્પલાઈન નંબર પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code