1. Home
  2. Tag "dissatisfaction"

ગુજરાત સરકારે 24700 શિક્ષકોની ભરતીની જાહેરાત તો કરી પણ જાહેરનામું પ્રસિદ્ધ ન કરાતા નારાજગી

ગાંધીનગરઃ રાજ્યમાં ઘણા લાંબા સમયથી ટેટ અને ટાટ પાસ થયેલા ઉમેદવારો શિક્ષકની ભરતીના કાગડોળે રાહ જોઈ રહ્યા હતા. ત્યારે સરકારે શિક્ષકોની કાયમી ભરતી કરવાને બદલે જ્ઞાન સહાયકોની કરાર આધારિત ભરતી કરાતા ટેટ અને ટાટ પાસ ઉમેદવારોએ લડત શરૂ કરી હતી. તેથી રાજ્ય સરકારે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 24700 શિક્ષકોની ભરતી કરવાની જાહેરાત કરી […]

વઢવાણમાં જોરાવરસિંહજી પુસ્તકાલયનું મકાન જર્જરિત હોવાથી બંધ કરી દેવાતા લોકોમાં અસંતોષ

વઢવાણઃ શહેરમાં વર્ષોથી ઐતિહાસિક ગણાતું જોરાવરસિંહજી પુસ્તકાલય હતું, અને શહેરના વાંચનપ્રેમી લોકો પુસ્તકાલયમાં જઈને વાંચન કરતા હતા. લાયબ્રેરીમાં વર્ષો જુના કિંમતી ગણાતા પુસ્તકો હતો. તેમજ જાણીતા અખબારો પણ મંગાવવામાં આવતા હતા. એટલે મોટાભાગના સિનિયર સિટીઝન્સ લાયબ્રેરીમાં અખબારો વાંચવા માટે જતાં હતા. દરમિયાન વર્ષો જુનુ લાયબ્રેરી યાને કે પુસ્તકાલયનું મકાન જર્જરિત બની જતાં બંધ કરી દેવામાં […]

ગુજરાતમાં બે મહિનાથી રેશનિંગ કાર્ડ પર તુવેરદાળનું વિતરણ ન કરાતાં કાર્ડધારકોમાં અસંતોષ

અમદાવાદઃ રાજ્યમાં ગરીબ પરિવારોને રેશનિગનું અનાજ આપવામાં આવતું હોય છે. સસ્તાદરે અપાતું અનાજ ગરીબ પરિવારો માટે આશીર્વાદરૂપ બનતું હોય છે. રેશનિગમાં અનાજ ઉપરાંત કઠોળનું વિતરણ પણ કરવામાં આવતું હોય છે. ત્યારે છેલ્લા બે મહિનાથી તુવેરદાળનું વિતરણ કરાયું નથી. રાજયનાં પુરવઠા તંત્રનાં ઉચ્ચ સતાધીશોએ રેશનીંગમાં લાભાર્થીઓને અપાતી તુવેરદાળનું વિતરણ હજુ ચાલુ જ રાખવામાં આવનાર હોવાની જાહેરાત […]

સરકારી ઈજનેરી કોલેજોમાં છેલ્લા 12 વર્ષથી પ્રાધ્યાપકોને બઢતીનો લાભ ન મળતા અસંતોષ

અમદાવાદઃ ગુજરાતમાં સરકારી ઈજનેરી કોલેજોના પ્રાધ્યપકોને બઢતી, અને પગાર ધોરણના મુદ્દે અન્યાય થઈ રહ્યો છે. સરકારી ઇજનેરી કોલેજમાં વિવિધ શાખાઓમાં સહાયક પ્રાધ્યાપક (વર્ગ-2) થી સહ પ્રાધ્યાપક (વર્ગ-1) માં બઢતી કરવા બાબતે ઇજનેરી કોલેજ અધ્યાપક મંડળ દ્વારા સરકારમા વિવિધ સ્તરે વારંવાર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી કોઈ આ બાબત અંગે સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની […]

પાટણ પંથકમાં લાલ ગાજરનું વિપુલ ઉત્પાદન, ખેડુતોને પુરતા ભાવ ન મળતા અસંતોષ

પાટણ: લીલા શાકભાજીના ઉત્પાદન માટે પાટણ જિલ્લો મોખરે છે. જેમાં શિયાળુ સિઝનમાં ગાજરનું સારૂ એવું વાવતેર કરવામાં આવે  છે,  પાટણ પંથકના લાલ ગાજરનું માત્ર ગુજરાતના શહેરોમાં જ નહીં પણ છેક મુંબઈ સુધી તેનું વેચાણ થાય છે પણ ચાલુ સાલે ગાજર ના ભાવ પોષણ ક્ષમ ના મળતા ખેડતો ની હાલત કફોડી બનવા પામી છે. ગાજરના વાવેતરમાં મોખરે […]

ચિલ્ડ્રન યુનિ.માં પરીક્ષા ન હોય તેવા વિદ્યાર્થીઓને પણ હાજર રહેવાના આદેશ સામે અસંતોષ

ગાંધીનગરઃ ચિલ્ડ્રન યુનિવર્સિટી વિવાદનો પર્યાય બની ગઈ છે. સત્તાધિશોના નિર્ણયોને કારણે વિવાદ થતો હોય છે. હાલ યુનિવર્સિટીની કેટલીક વિદ્યાશાખાઓની પરીક્ષાઓ ચાલી રહી છે. એટલે પરીક્ષા ન હોય તેવા વિદ્યાર્થીઓને હાજરી માટે આવવાની ફરજ પાડીને લાયબ્રેરી કે ખાલી વર્ગખંડમાં બેસાડી રખાતા હોવાથી વિદ્યાર્થીઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. સૂત્રોના જમાવ્યા મુજબ ચિલ્ડ્રન યુનિવર્સિટીમાં પરીક્ષા ચાલતી હોય […]

હજીરા ઘોઘા રોરો ફેરી સેવાના સમયમાં એકાએક ફેરફાર કરાતા પ્રવાસીઓએ અસંતોષ વ્યક્ત કર્યો

સુરતઃ ભાવનગરના ઘોઘાથી હજીરા સુધીની રો-રો ફેરી સર્વિસને લોકોનો સારોએવો પ્રતિસાદ મળી રહ્યો છે. સૌરાષ્ટ્રના અને ખાસ કરીને ભાવનગર અને અમરેલી જિલ્લાના અનેક લોકો પોતાના ધંધા-વ્યવસાય કે રોજગાર અર્થે સુરતમાં સ્થાયી થયાં છે. પોતાના વતન આવવા માટે રો-રો ફેરી સર્વિસ આશિર્વારૂપી બની છે.ત્યારે હજીરાથી ઘોઘા જતી રોરો ફેરીના સમયમાં એકાએક ફેરફાર કરાતાં મુસાફરો  અટવાયા હતા. […]

ગુજરાત યુનિ.એ MSC સે- 4નું જાહેર કરેલું પરિણામ રદ કરવા વિદ્યાર્થીઓએ CMOમાં કરી રજૂઆત

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી દ્વારા જાહેર કરાયેલા એમએસસી સેમેસ્ટર 4 (સ્ટેટેસ્ટિકસ)ના પરિણામથી વિદ્યાર્થીઓમાં અસંતોષ ઊભો થયો છે. તેથી આ પરિણામ તાકીદે રદ કરવા અને થિયરી અને પ્રેક્ટિકલના પેપરો યુનિવર્સિટીના આંકડાશાસ્ત્ર વિભાગના પ્રોફેસરો સિવાયના બહારના તટસ્થ પ્રોફેસરો પાસે તપાસવાની માંગણી વિદ્યાર્થી દ્વારા મુખ્યમંત્રી સમક્ષ કરવામાં આવી છે. સામાન્ય રીતે આ પ્રકારની ફરિયાદો રજિસ્ટ્રાર અને કુલપતિ સમક્ષ કરવામાં […]

યાસીન મલિક અંગે ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશનની ટીપ્પણી સામે ભારતે નારાજગી વ્યક્ત કરી

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના અલગાવવાદી નેતા યાસીન મલિકને ટેરર ફંડિંગ કેસમાં કસુરવાર ઠરાવીને આજીવન કેદની સજા ફરમાવી છે. જેની સામે ઈસ્લામિક સહયોગ સંગઠને નારાજગી નોંધાવી છે. દરમિયાન ભારતે ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન (OIC)ને કોઈપણ રીતે આતંકવાદને ન્યાયી ન ઠેરવવા વિનંતી કરી છે અને કહ્યું કે વિશ્વ આ ખતરા સામે ઝીરો ટોલરન્સ ઈચ્છે છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા […]

હાર્દિક પટેલને કોઈ નારાજગી હોય તો પાર્ટીના ફોરમમાં આવીને વાત કરવી જોઈએઃ કોંગ્રેસ

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે આઠ મહિના બાકી રહ્યા છે, ત્યારે ભાજપ અને આમ આદમી પાર્ટીએ ભરતી મેળો શરૂ કર્યો છે. ભાજપે તેના પાર્ટી ઠોડી ગયેલા પૂર્વ ધારાસભ્યો પ્રાગજી પટેલ અને કમા રાઠોડને ફરીવાર કેસરી ખેસ પહેરીવ્યો છે, ત્યારે આમ આદમી પાર્ટીએ કોંગ્રેસના નેતા ઈન્દ્રનિલ રાજગુરૂ અને વશરામ સાગઠિયાએ કોંગ્રેસને રામ રામ કરીને આમ આદમી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code