ખેતી અને પશુપાલનનો વ્યવસાય ગ્રામીણ અર્થતંત્રના વિકાસમાં મહત્વના પરિબળ છેઃ મુખ્યમંત્રી
ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં તેમજ કેન્દ્રીય પશુપાલન મંત્રી પરષોત્તમ રૂપાલા અને ગુજરાતના પશુપાલન મંત્રી રાઘવજી પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે વર્ષ 2023નો “શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર” વિતરણ સમારોહ યોજાયો હતો. આ સમારોહ દરમિયાન રાજ્ય કક્ષાના અને જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ પશુપાલકોને ઈનામ અને પ્રમાણપત્રો એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ ભારત […]