ગાંધીનગરઃ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ 35291 મેટ્રિક ટન અનાજનું વિતરણ
અમદાવાદઃ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોઇપણ નાગરિક ભૂખ્યો ન સૂવે એ માટે મક્કમ નિર્ધાર કરીને યોગ્ય વ્યવસ્થાઓ કરી છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ રાજ્યમાં કોઇપણ ગરીબ નાગરિક ભૂખ્યુ ન સૂવે એ માટે વિનામૂલ્યે રાશનનું વિતરણ કરાય છે. તેમ અન્ન નાગરિક પુરવઠા મંત્રી નરેશભાઈ પટેલે જણાવ્યુ હતું. વિધાનસભા ખાતે ગાંધીનગર જિલ્લામાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના […]