1. Home
  2. Tag "district"

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં હીટવેવની આગાહી

અમદાવાદઃ અમદાવાદના હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ માટે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ 44 ડિગ્રીમાં અગનભઠ્ઠી બનશે. આ ઉપરાંત સમગ્ર ગુજરાત રાજ્યમાં ગાજવીજ સાથે વીજળીના ચમકારા અને વરસાદી છાંટા વરસી શકે છે. આગામી 24 કલાક માટે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ, અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, દાહોદમાં વરસાદી છાંટા વરસી શકે […]

ઉ.પ્ર.માં યોગી સરકાર 2.0માં 6 જિલ્લાના નામ બદલાશે, અલીગઢનું નામ હરિગઢ કરવાની માંગણી

લખનૌઃ યુપીમાં ફરી એકવાર શહેરોના નામ બદલવાની કવાયત શરૂ કરવામાં આવી હોવાનું છે. જેમાં લગભગ 12 જિલ્લાઓનો સમાવેશ થાય છે, પરંતુ હાલમાં 6 જિલ્લાઓથી શરૂઆત કરાશે. જે જિલ્લાઓના નામ બદલવાની માંગ કરવામાં આવી છે તેમાં અલીગઢથી હરિગઢ અથવા આર્યગઢ, ફર્રુખાબાદથી પંચાલ નગર, સુલતાનપુરથી કુશભવનપુર, બદાયુને વેદ મઉ, ફિરોઝાબાદથી ચંદ્ર નગર અને શાહજહાંપુરની જગ્યાએ શાજીપુર કરવાની […]

કોંગ્રસના તાલુકા, જિલ્લા સંગઠનને સક્રિય બનાવાશે, 14મીથી સભ્ય નોંધણી, પેઈજ પ્રમુખો નિયુક્તિ કરાશે

અમદાવાદઃ ગુજરાત  વિધાનસભાની ચૂંટણીને હવે એક વર્ષ કરતા ઓછો સમય બાકી રહ્યો છે, ત્યારે કોંગ્રેસે પણ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ફેબ્રુઆરી મહિનાના અંત પહેલા જિલ્લા અને તાલુકા પ્રમુખો બદલવામાં આવશે. કોંગ્રેસે એક નીતિ નક્કી કરી છે કે, સંગઠનમાં જેમને સ્થાન અપાશે તે ચૂંટણીમાં ઉમેદવારી કરી શકશે નહીં. એટલે વિધાનસભા ચૂંટણી લડવા માગતા નેતાઓને […]

જિલ્લા-તાલુકાઓમાં વધારે ઉદ્યોગો સ્થપાય તો રોજગારીની સાથે વિકાસ પણ થશેઃ રાજ્ય ઉદ્યોગમંત્રી

અમદાવાદઃ માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇસીઝ(MSME) કેટેગરીમાં આવતા રાજ્યભરના નાના અને મધ્યમકક્ષાના ઉદ્યોગકારોને ગુજરાત સરકારની વિવિધ ઉદ્યોગલક્ષી નીતિનો મહત્તમ લાભ મળે તે દિશામાં વધુ ઝડપી, સારી અને સરળ વ્યવસ્થા ઉભી કરાશે તેમ ઉદ્યોગ ભવન, ગાંધીનગર ખાતે રાજ્ય ઉદ્યોગ મંત્રી જગદીશ પંચાલે જણાવ્યું હતું. રાજ્ય ઉદ્યોગ મંત્રી જગદીશભાઈ પંચાલના અધ્યક્ષસ્થાને ઉદ્યોગ ભવન ગાંધીનગર ખાતે MSME અંગે […]

તાઉતે વાવાઝોડુ : અસરગ્રસ્ત 3 જિલ્લાના લોકોને રૂ. 25.60 કરોડની કેશડોલ્સ ચુકવાઈ

અમદાવાદઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તાજેતરના તાઉતે વાવાઝોડાથી વધુ પ્રભાવિત સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લા ગીર સોમનાથ, ભાવનગર અને અમરેલીમાં જિલ્લા વહિવટીતંત્ર દ્વારા અસરગ્રસ્તોને અપાઇ રહેલી સહાય અને અન્ય રિસ્ટોરેશન કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા ગાંધીનગરથી આ જિલ્લાના કલેકટરો સાથે વિડીયો કોન્ફરન્સ દ્વારા કરી હતી. મુખ્યમંત્રીએ આ જિલ્લાઓમાં અસરગ્રસ્ત પરિવારો અને વ્યક્તિઓને કેશડોલ્સ તેમજ ઘરવખરી સહાયની ત્વરાએ ચુકવણીની હાથ ધરાઇ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code