દાહોદના જિલ્લા શિક્ષણાધિકારી પોતાના કર્મચારી પાસેથી 10 હજારની લાંચ લેતા પકડાયાં
દાહોદ: રાજ્યમાં ભ્રષ્ટાચાર વધતો જાય છે. મહેસુલ વિભાગથી લઈને ગૃહ વિભાગ અને હવે તો શિક્ષણ વિભાગમાં પણ વહીવટ વિના કોઈ કામ કરાવવું મુશ્કેલ છે, તેનો અનુભવ સામાન્ય માણસોને તો ઘણીવાર થતો હોય છે, પરંતુ સરકારી કર્મચારીને પણ ક્યારેક પોતાનું કામ કરાવવા માટે ઉપરી અધિકારીના ખિસ્સા ગરમ કરવા પડતા હોય છે. આવા જ એક કિસ્સામાં મહિને […]