જિલ્લા પંચાયત કચેરીઓનું ડિજિટલાઈઝેશન કરવા ચાર સભ્યોની કમિટીની રચના
ગાંધીનગરઃ ગુજરાત સરકાર દ્વારા પંચાયત વિભાગના તમામ રેકોર્ડનું ડિજિટાઇઝેશન કરવાની દિશામા પ્રયાણ કયુ છે. પેપરલેસ સેક્રેટરીના ભાગરૂપે રાજયની તમામ જિલ્લા કચેરીઓનું ડિજિટાઇઝેશન કરવામા આવશે. જેની એસઓપીની ટૂંક સમયમાં રાજ્ય સરકાર જાહેર કરશે આ માટે ચાર અધિકારીઓની સમિતિ બનાવવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકારના પંચાયત વિભાગ દ્વારા કરવામાં આવેલા હુકમ અનુસાર ગાંધીનગર દાહોદ બનાસકાંઠાને […]