જિલ્લા પંચાયતોના તલાટી, કલાર્ક સહિત 1179 કર્મચારીઓની જિલ્લાફેર બદલીને CMએ આપી મંજુરી
ગાંધીનગરઃ રાજ્યમાં હવે શિક્ષકોની જેમ પંચાયત સંવર્ગના વિવિધ 22 કેડરના કર્મચારીઓને આંતર જિલ્લા બદલીનો લાભ મળશે. રાજ્ય સરકારના પંચાયત સેવાના વર્ગ-3 અને વર્ગ-4ના 1179 કર્મચારીઓની આંતર જિલ્લા ફેરબદલીની કાર્યવાહીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંજૂરીની મહોર મારી છે. મુખ્યમંત્રીના નિર્ણયથી લાંબા સમયથી બદલીની રાહ જોતા સરકારી કર્મચારીઓને રાહત થશે. રાજ્ય સરકારના પંચાયત સેવાના વર્ગ-3 અને વર્ગ-4ના 1179 […]