1. Home
  2. Tag "districts"

મહારાષ્ટ્રના આ બે જિલ્લાના નામ બદલવામાં આવ્યા,કેન્દ્રએ શિંદે સરકારની ભલામણને આપી મંજૂરી

મુંબઈ:કેન્દ્ર સરકારે મહારાષ્ટ્રના બે જિલ્લા ઔરંગાબાદ અને ઉસ્માનાબાદને બદલવાની મંજૂરી આપી છે. એટલે કે હવેથી ઔરંગાબાદને છત્રપતિ સંભાજીનગર અને ઉસ્માનાબાદને ધારાશિવ તરીકે ઓળખવામાં આવશે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ટ્વીટ કરીને આ માહિતી આપી હતી.તેમણે ટ્વીટ કર્યું કે એકનાથ શિંદેના નેતૃત્વમાં સ્થપાયેલી સરકારે ઔરંગાબાદ અને ઉસ્માનાબાદનું નામ બદલી નાખ્યું છે. ઔરંગાબાદ અને ઉસ્માનાબાદના નામ બદલવાની […]

રાજ્ય સરકારના મંત્રીઓને પ્રભારી જિલ્લાઓની ફાળવણી,રાઘવજી પટેલને રાજકોટ અને જૂનાગઢના પ્રભારી બનાવ્યા

અમદાવાદ:ગુજરાતમાં ભાજપની જંગી જીત અને સતત સાતમી વખત સરકાર રચાયા બાદ મંત્રીઓને જિલ્લાઓના પ્રભારી બનાવવામાં આવ્યા છે.જિલ્લા વહીવટીતંત્ર અને સરકાર સાથે મળીને સુશાસન લાવે છે, તેથી જ સીએમ ભૂપેન્દ્ર પટેલે આ પહેલ કરી છે.આ પહેલથી જિલ્લા વહીવટીતંત્ર પર ઉચ્ચ સ્તરીય દેખરેખ રાખવામાં આવશે અને વહીવટ સુવ્યવસ્થિત રીતે ચાલશે. ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીને વડોદરા અને પાટનગર […]

ગુજરાતમાં ઠંડી વધવાની શક્યતા,જિલ્લાઓમાં નોંધાયું આ પ્રમાણે તાપમાન

અમદાવાદ: રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી કડકડતી ઠંડી પડી રહી છે ત્યારે આજે સવારે અમદાવાદનું તાપમાન 10 ડિગ્રીએ પહોંચ્યું છે. જ્યારે રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં નોંધાયું છે. નલિયામાં આજે 7.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આગામી દિવસોમાં પણ ઠુઠરાવતી ઠંડી માટે તૈયાર રહેવું પડશે. સાથે જ રાજ્યમાં મોટાભાગના શહેરોમાં પારો ગગડ્યો છે. રાજ્યના લગભગ 9 શહેરોમાં […]

યુપીમાં મુખ્ય માર્ગો પરથી દૂર કરવામાં આવશે ઈ-રિક્ષા,સરકારે તમામ જિલ્લાઓને મોકલ્યો પત્ર

લખનઉ:ઉત્તર પ્રદેશના મુખ્ય માર્ગો પરથી ઈ-રિક્ષા હટાવવામાં આવશે.આ અંગે સરકારે તમામ જિલ્લાના ડીએમને પત્ર મોકલ્યો છે.આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે જામની સમસ્યા દૂર કરવી સૌથી જરૂરી છે.આ માટે શહેરોના મુખ્ય માર્ગો પરથી ઈ-રિક્ષા હટાવવા ખૂબ જરૂરી છે. સરકાર દ્વારા જિલ્લા મેજિસ્ટ્રેટને મોકલવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે,ઈ-રિક્ષા અકસ્માતોનું કારણ બની રહી છે. જેના […]

ગુજરાતઃ જિલ્લાઓના વિવિધ શહેરોની જોડતી હવાઈ સેવા શરૂ કરાશે

અમદાવાદઃ ગુજરાતના વિવિધ શહેરોને જોડતી વિમાની સેવાનો દિવાળી બાદ પ્રારંભ કરવામાં આવશે. ચાર શહેર સાથે સુરત એર કનેક્ટિવીટીથી જોડાશે. જેથી હવે લોકો સુરતથી મોટા શહેરમાં ફ્લાઇટના માધ્યમથી જઇ શકશે. રાજ્યના વિવિધ જિલ્લાઓને જોડતી ફ્લાઈટ સેવા શરૂ કરાશે. જેનો સીધો ફાયદો વેપારીઓ અને પ્રવાસીઓને થવાની શકયતા છે. ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે, […]

પીએમ મોદી ઓછું રસીકરણ કવરેજ ધરાવતા જિલ્લાઓ સાથે સમીક્ષા બેઠક કરશે

ઓછુ રસીકરણ કવરેજ ધરાવતા જિલ્લાઓ સાથે સમીક્ષા   પીએમ મોદી કરશે સમીક્ષા બેઠક બેઠક વખતે રાજ્યોનાં મુખ્યમંત્રીઓ પણ હાજર રહેશે દિલ્હી:જી20 શિખર મંત્રણા અને સીઓપી-26માં સામેલ થઈને ભારત પરત આવ્યા પછી તરત વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓછું રસીકરણ કવરેજ ધરાવતા જિલ્લાઓની સાથે 3 નવેમ્બરના રોજ બપોરે 12 વાગ્યે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સમીક્ષા બેઠક કરશે. બેઠકમાં પ્રથમ […]

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઃ નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતમાં ભાજપ આગળ

અમદાવાદઃ ગુજરાતની 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયતની ચૂંટણી યોજાઈ હતી. જેની આજે સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતમાં પ્રાથમિક ટ્રેન્ડથી જ ભાજપના ઉમેદવારો આગળ હતા. જ્યારે વર્ષ 2015ની સરખામણીએ કોંગ્રેસને નુકશાન થવાની શકયતા જોવા મળી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર સુરેન્દ્રનગર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code