1. Home
  2. Tag "disturbed"

વરસાદની ઋતુમાં શરદી અને ઉધરસથી પરેશાન હોવ તો રાત્રે સૂતા પહેલા 2 લવિંગ ખાઓ, તરત જ આરામ મળશે

લવિંગ અનેક ગુણોથી ભરપૂર છે. આ ખાવાથી સ્ટ્રેસ, પેટ સંબંધિત સમસ્યાઓ, પાર્કિન્સન્સ, શરીરનો દુખાવો વગેરે જેવી સમસ્યાઓથી રાહત મળે છે. લવિંગ ખાવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે. આને ખાવાથી શરીરને લગતી ઘણી ગંભીર સમસ્યાઓથી રાહત મળે છે. નાના કાળા લવિંગ આયુર્વેદિક ગુણોથી ભરપૂર છે. તે એન્ટીઑકિસડન્ટ અને બળતરા વિરોધી ગુણોથી ભરપૂર છે. તે ઘણી બીમારીઓની […]

રાજકોટમાં પરોઢે ગાઢ ધુમ્મસ સર્જાયુ, વાહનચાલકો પરેશાન, જિલ્લામાં ઝાકળની ચાદર પથરાઈ

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં પલટાયેલા વાતાવરણ બાદ કડકડતી ઠંડીમાં વધારો થયો છે. જોકે હવે આજથી ઠંડીમાં ક્રમશઃ ઘટાડો થશે. આજે વહેલી પરોઢે રાજકોટ શહેરમાં ગાઢ ધૂમ્મસ સર્જાયું હતું. તેના લીદે વિઝિબીલીટી ઘટી ગઈ હતી. રાજકોટ શહેરની સાથે ગોંડલ, જસદણ અને વીરપુરમાં વહેલી સવારે 100 ફૂટ દૂર ન દેખાઈ એટલી ગાઢ ધુમ્મસ છવાઈ હતી. વિઝિબિલિટી ઘટતા હાઈવે પર […]

ધોરાજીમાં રખડતા પશુઓથી લોકો પરેશાન, આખલાંઓ રોજ અનેક લોકોને અડફેટે લે છે

ધોરાજીઃ રાજકોટ જિલ્લાના ધોરાજીમાં રસ્તે રખડતા આખલાઓ અને રખડતા પશુઓથી  લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.  શહેરની નગરપાલિકા દ્વારા ઢોર પકડવાની કામગીરી કરવામાં આવતી ના હોવાને કારણે સ્થાનિકોમાં ભારોભાર રોષ છે. સૂત્રોના જણાવ્યા મુજબ ધોરાજીના મુખ્ય માર્ગો રખડતા પશુઓનો અડ્ડો બની ગયા છે. શહેરમાં રખડતા ઢોરની સમસ્યા માથાના દુઃખાવા સમાન બની ચૂકી છે. શહેરનો ગેલેક્સી ચોક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code