રાજકોટ પંથકમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ, હાઈવે પર વિઝિબિલિટી ઘટતા વાહનચાલકો થયા પરેશાન
રાજકોટઃ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે, મંગળવારે 32 તાલુકામાં કમોસમી વરસાદના છાંટણા પણ પડ્યા હતા. તેના લીધે ઠંડીનું જોર પણ વધ્યું છે. આજે બુધવારે રાજકોટ શહેર અને જિલ્લામાં વહેલી પરોઢે ગાઢ ધુમ્મસને કારણે લોકોએ ગુલાબી ઠંડીનો અનુભવ કર્યો હતો. રાજકોટમાં વહેલી સવારથી ગાઢ ધુમ્મસ છવાયું હતું. આથી 9.30 વાગ્યા સુધી સૂર્યનારાયણના દર્શન પણ […]