1. Home
  2. Tag "Diversion"

ગાંધીનગર હાઈવે પરના એપોલો સર્કલ પર બ્રિજ નિર્માણને લીધે ડાયવર્ઝન તૈયાર કરાયું

કેબલ સ્ટેન્ડ બ્રિજના કામને લીધે એપોલો સર્કલ બે વર્ષ બંધ રહેશે, પ્રતિદિન 1.24 લાખ વાહનો પસાર થાય છે, સર્કલની ચારે તરફ સર્વિસ રોડ તૈયાર કરાયો ગાંધીનગરઃ અમદાવાદના એરપોર્ટથી ગાંધીનગર જતા હાઈવે પર એપોલો સર્કલ પાસે ટ્રાફિકની સમસ્યા માથાના દુઃખાવારૂપ બની છે. એપોલો સર્કલ પાસે એસપી રિંગ રોડ જંકશનને કારણે અવાર-નવાર ટ્રાફિક જામ સર્જાતો હોય છે. […]

રાજકોટ ગોંડલ હાઈવે પર ડાયવર્ઝન દૂરથી દેખાય એવા સાઈન બોર્ડ લગાવો

વાહનચાલકોને નજીક આવતા ખબર પડે છે, કે ડાયવર્ઝન અપાયેલુ છે, ડિસ્ટ્રિક્ટ રોડ સેફટી કાઉન્સિલની બેઠકમાં સુચનો મેળવાયા, પદયાત્રીઓ પણ રોડ સેફટીના નિયમોનું પાલન કરવા અપીલ કરાઈ રાજકોટઃ રાજકોટ-ગોંડલ નેશનલ હાઈવે ટ્રાફિકથી સતત વ્યસ્ત રહેતો હોય છે. આ હાઈવેને સિક્સલેન કરવાની કામગીરી ચાલી રહી છે. જેના કારણે ઠેર ઠેર અપાયેલા ડાયવર્ઝનને લીધે વાહનચાલકો મુશ્કેલીનો સામનો કરી […]

વડોદરામાં શાસ્ત્રી બ્રિજ બંધ કરાતા અપાયેલા ડાયવર્ઝનને લીધે વારંવાર સર્જાતા ટ્રાફિક જામના દ્રશ્યો

વડોદરાઃ શહેરમાં શાસ્ત્રી બ્રિજ નજીક બુલેટ ટ્રેન કોરીડોરનું કામ ચાલી રહ્યું છે. જેના કારણે શાસ્ત્રી બ્રિજ દસ દિવસ માટે બંધ કરીને વાહન ચાલકોને ડાયવર્ઝન અપાયું છે. પરંતુ આ ડાયવર્ઝનના રસ્તાઓ પર પીક અવર્સ દરમિયાન વારંવાર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાય રહ્યા છે. ટ્રાફિક પોલીસની વાહન ટોયિંગ કરતી ક્રેઇનવાળા સેફ્રોન ટાવરથી ફતેગંજ પેટ્રોલ પંપ તરફ આવતા નથી. જ્યારે […]

વસ્તડીના ભોગાવો નદી પરનો પુલ ધરાશાયી બાદ યોગ્ય ડાયવર્ઝન ન અપાતા પડતી મુશ્કેલી

સુરેન્દ્રનગરઃ  જિલ્લાના વઢવાણ તાલુકાના વસ્તડી ગામ પાસે ભાદર નદી પરનો પુલ ધરાશાયી થયાને મહિનાઓ વિતી ગયા છે. વઢવાણ અને ચુડા તાલુકાને જોડતા રોડ પરના ભાદર નદી પરના પુલ ધરાશાયી થતાં 100 જેટલા ગામોને મુશ્કેલી પડી રહી છે. અને વાહન માટે ભાદર નદીમાં ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. પણ મોટા મોટા પથ્થરો પાથરી દેવામાં આવ્યા છે. ડાયવર્ઝન […]

તળાજા હાઈવેઃ ડાયવર્ઝનના સાઈન બોર્ડના અભાવથી અકસ્માતોમાં વધારો

ભાવનગરઃ જિલ્લામાં વરસાદને કારણે અનેક માર્ગોની હાલત બદતર બની છે. જેમાં ભાવનગર- સોમનાથ નેશનલ હાઇવેનું કામ ગોકળગાયની ગતિએ ચાલી રહ્યું છે, બીજી બાજુ વાહન ચાલકોને સૂચિત કરતા સાઇનબોર્ડ નહિ લગાડી, જુના રસ્તાઓ રીપેર નહિ કરી તેમજ આડેધડ ઊગી નીકળેલા બાવળોને નજર અંદાઝ કરી નેશનલ હાઇવે ઓથોરિટીએ જાણે જવાબદારીમાંથી હાથ જ ખંખેરી નાખ્યા છે. ગુરુવારે રાત્રે […]

રાજકોટ હાઈવે પર ગોંડલ ચોકડી પાસે ફ્લાઈ ઓવરબ્રીજની કામગીરીને લીધે ડાયવર્ઝન અપાયા

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં ટ્રાફિકથી 24 કલાક ધમધમતો રાજકોટ ગોંડલ હાઈવે પર ગોંડલ ચોકડી નજીક ફ્લાયઓવરબ્રીજ બનાવવાના કાર્ય પ્રારંભ કરાતા હાઈવે પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. ટ્રાફિકથી સતત ધમધમતા ગોંડલ રોડ ચોકડી આગામી એક વર્ષ માટે બંધ રહેશે. ગોંડલ ચોકડી નજીક  સિક્સ લેયર 1.5 કિ.મી. લાંબા ઓવરબ્રીજનું નિર્માણ કાર્ય શરુ કરાવાને કારણે ગોંડલ રોડ ચોકડી એક વર્ષ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code